SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ सर्वारिष्टप्रणाशाय, सर्वाभिष्टार्थ दायिने ॥ सर्वलब्धिनिधानाय, गौतमस्वामिने नमः ॥ २ ॥ अक्षीणमहानसीलब्धि, केवल श्रीः करांबुजे ॥ नामलक्ष्मी मुखे वाणी, तं श्री गौतमं स्तवे. ॥३॥ દેહરા. એક જંબૂ જગ જાણીયે, બીજા નેમ કુમાર, ત્રીજા વયર વખાણ, ચોથા ગૌતમ સ્વામ. / ૧ / અંગુઠે અમૃત વસે, લબ્ધિત ભંડાર; તે ગોયમ ગુરુ સમરિ, વાંછિત ફલ દાતાર. ૨ / પુંડરીક ગોયમ પમુહ, ગણહર ગુણ સંપન્ન પ્રહ ઉઠી નિત્ય પ્રણમિયે, ચઉદહરેં બાવન્ન છે 3 બેરસ કિમરસ કિન્નરસ, ચોથા જ ભદ્રસૂરિ, ત્રિણે કાલે સમરતાં, દુરિય પાસે દૂરિ. .૪ છે જે ચારિત્ર નિર્મલા, તે પંચાયણસિંહ; વિષય કષાયને ગજિયા, તે સમરો નિશ દિંહ. એ પછે ગામ તણે પૈસારણે, ગોયમ ગુરુ સમરંત ઈચ્છા ભજન ઘર કુશલ, લછિ લીલ કરેત. છે ૬ છે ઈતિ મંગલાચારે સમાસ ૧૯૬૦ સાથે શ્રી તમાષકછદ પ્રારંભઃ પાઇ. વીર જિણેશ્વર કે શિષ્ય, ગૌતમ નામ જપ નિશદીશ; જે કીજે ગેમનું ધ્યાન, તે ઘર વિસે નેવે નિધાન. ૧ ગોતમ નામેં ગિરિવર ચઢે, મન વંછિત હેલા સંપજે, ગતમ નામે નાવે રેગ, ગૌતમ નમેં સર્વ સંજોગ, જે ૨ | જે વૈરી વિરુઆ વંકડા, જસ નામે નાવે
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy