________________
૧ર૬ કાંઈ કરી જે, દેશ દેશાંતર કાંઈ ભમી, કવણ કાજ આયાસ કરે; પ્રહ ઊઠી ગોયમ સમરી, કાજ સમગ્રહ (સુમંગલ) તતખણ સીજે, નવનિધિ વિલસે તાસ ધરે. ૫૮ | ચઉદહ સય બારોત્તર વરસે, ગાયમ ગણહર કેવલ દિવસે,
ખંભ નયર સિરિ પાસ પસા” કિયું કવિત ઉપગાર કરે; આદું મંગલ એહ પભણી, પરવ મહેચ્છવ પહિલે કીજે, રિદ્ધિ વૃદ્ધિ કલ્લાણ કરો. . પ . ધન્ય માતા જિણે ઉયરે ઘરિયા, ધન્ય પિતા જિણ કુલ અવતરિયા, ધન્ય સહ ગુરૂ જિણે દિપિકયા એ; વિનયવંત વિદ્યા ભંડાર, જસ ગુણ
હવી ન લાભે પાર, વડ જિમ શાખા વિસ્તરે . ૬૦ || ગૌતમ સ્વામીને રાસ ભણી, ચઉહિ સંધ લિયાયત કીજે, સકલ સંઘ આણંદ કરે કેમ ચંદન છડે દેવરા, માણક મોતીના ચેક પુરા, રાયણ સિંહાસણ બેસણું એ. ને ૬૧ / તિહાં બેશી ગુરૂ દેશના દેશે, ભવિક જીવના કાજ સરશે, ઉદયવંત મુનિ ઈમ ભણે એક ગૌતમસ્વામી તણે એ રાસ, ભણતાં સુણતાં લીલ વિલાસ, સાસય સુખનિધિ સંપજે એ. ૬૨ એહ રાસ જે ભણે ભણવે, વરમંગલ લછિ ઘર આવે, મન વછિત આશા ફલે એ. કે ૬૩ ઈતિ શ્રી ચૈતમ સ્વામીનો રાસ સંપૂર્ણ અથ શ્રી પ્રભાતસમયે મંગલાચાર,
. मंगलं भगवान् वीरो, मंगलं गौतमः प्रभुः॥ मंगलं स्थूलभद्राया, जैनो धर्मोऽस्तु मंगलं.॥१॥