________________
સલ, ગુણ ગણ રૂવ નિહાણ તાણ પુર વિધાનિઓ, ગાયમ અતિહિ સુજાણ. ૭
દ્વિતીય ભાષા. ચરમ જિણસર કેવલનાણી, ચઉવિ સંધાઈઠા જાણી; પાવાપુર સામી સંપત્તેિ, ચઉહિ દેવનિકાર્યો જુત્ત. . ૮ દે સમવસરણતિહાં કીજે, જિણ દીઠે મિથ્યામતિ ખીલેં; ત્રિભુવનગુરુ સિંહાસણ બાંઠા, તતખણ મેહ દિગતે પછડા. છે ૯ છે ક્રોધ માન માયા મદ પૂરા, જાયે નાઠા જિમ દિન ચોરા દેવદુંદુહિ આકાશે વાજી, ધરમ નરેસર આવિઓ ગાજી. ૧૦ કુસુમવૃષ્ટિ વિરચે તિહાં દેવા, ચોસઠ ઇદ્ર જસુ માગે સેવા ચામર છત્ર સિરોવરિ સેહે, રૂપે જિણવર જગ સહુ મહે. ૧૧ છે વિસમ રસભર ભરી વસંત, જોજન વાણિ વખાણ કરતા જાણવિ વિદ્ધમાણ જિણ પાયા, સુરનર કિન્નર આ રાયા. ૧૨ કંતિસમૂહેં ઝલ હલકંતા, ગયણ વિભાણે રણ રણકંતા; પેખવિ ઇંદભૂઈ મન ચિત, સુર આવે અહ્મ જગન હેતે. ૧૩ છે તીર તરંડક જિમ તે વહતા, સમવસરણ પહેતા ગહગહતા; તે અભિમાનેં ગોયમ જંપે, ઇણ અવસરે કાપે તણુ કંપે. ૧૪ મૂઢ લેક અજાણિઉં બેલે, સુર જાણંતા ઈમ કાંઈ ડેલે મૂ આગલકઈ જાણભણિજે, મે અવર કેમ ઉપમા દીજે.૧પ
વસ્તુ વીરજિણવર વીરજિણવર નાણ સંપન્ન છે પાવાપુરિસર' મહિય પત્તનાહ સંસાર તારણ છે તિહું દેહે નિમ્મવિય