SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય જૈન તીર્થોને આ કરાર પછી પણ અશાન્તિ ચાલુ રહી છે પાલીતાણાના દરે વધુ રકમની માગણું કરવાથી પુનઃ શ્રીમાનસિહજી સાથે ૧૮૮૬ માં કર્નલ જે. ડબલ્યુ ૧ ધૂળા વડે, અંદરબાઈ ધર્મશાલા અને વઝાની પાછળની બારી ઇત્યાદિમાં રા વિનાકારણની દખલગીરી કરી છે. ઈ. સ. ૧૮૭૪ માં ઈડરને સંઘ આવેલ અને પાલીતાણામાં પડાવ તે ત્યારે ચેરી થઈ. રાધે ચેરીમાં અમદાવાદના નગરશેઠને હાથ હેવાનું અને તેથી પોતે વળતર ન આપવાનું જાહેર કર્યું. આ બાબતમાં મહીકાંઠા એજન્સીએ પૂનાના સેશનર્ટના જજ ન્યૂડેમ સાહેબ અને મુંબઈની હાઈટના રજીસ્ટ્રાર ન્યૂજજ સાહેબનું કમીશન નીમ્યું. કમીશને નિર્ણય આપતાં નગરશેઠને નિર્દોષ ઠરાવ્યા, ચેરીનું વળતર રાત્ય પાસેથી અપાવ્યું, અને વધુમાં જણાવ્યું કે આ માટે રાજ્ય દિલગીરી દર્શાવવી અને સ્ટેટ એજન્સીની મંજૂરીથી અમલદાર નીમવા, વગેરે વગેરે. આ સિવાય પહાડ ઉપર શિલાલેખ તેડાવ્યા, નવાં પાટીયાં ભરાવ્યાં અને તેના કાન પુરાવ્યા ઇત્યાદિ ઉપદ્રવ માટે હટાર કમીશનની નિમણુક થઈ અને એજન્સીએ શત્રુંજયના રક્ષણ માટે થાણેદાર ત્રિકમરાયના તટ થાણું બેસાર્યું. ઈ. સ. ૧૮૭૬મા મહારાણુ વિકટેરીયાને ઢઢેરે સંભળાવવા પાલીતાણામાં મુંબઈ હાઈકોર્ટના રજીસ્ટ્રાર ટેમસાહેબ આવ્યા. તેઓ ત્યાંની પરિસ્થિતિથી અજાણ હતા. તેમણે બુટ પહેરી મદિરમાં જવા પ્રયત્ન કરે. તે આશાતના દૂર કરવા પાંચ રૂપિયા ભગવાન સામે આવ્યા, ભૂખણવાવની વાડીમાં દખલ કરી તથા કજો લીધો. અને કેન્ડીના નિર્ણય વિરુદ્ધ શત્રુંજય ઉપર ચેકીઠાણું ગઠબુ, ટુડનાં પાણું રોકવાનો પ્રયત્ન કર્યો તથા શત્રુ જય પહાડને સાર્વજનિક ઠરાવવા શિવાલય અને પીરના પ્રશ્નો ઉઠાવ્યા. પરંતુ એજન્સીએ તે તરફ લક્ષ્ય ન આપ્યું. વિ. સં. ૧૯૭૩-૭૪ માં ભાદરવા વદિ અમાસે તેને મેળા ભરાવ્યો. એજન્સીએ આ વસ્તુને કેન્ડીના રિપોર્ટ વિરુદ્ધ જાહેર કરી મેળે ભરવાની બંધી કરાવી અને અબ્દુલ્લાખાનની સરદારીમાં રાજ્યના ખર્ચ થાણુ ગોઠવ્યું. આ સિવાય આ ક. પેઢી ઉપર યાત્રાળુઓને આવતા રોકવાનો આક્ષેપ તથા જુદા જુદા જૈનો ઉપર મંડાયેલા ફેજિદારી કેસે વગેરે. ૨. ઈ. સ. ૧૮૮૪-૮૫મા ઠાકેર શ્રી માનસિંહજી ગાદી પર બિરાજમાન થયા, જેનેએ પુરાણું દુખ ભૂલી જઈ નવા ઠાકોર સાહેબ સાથે મીઠાશભર્યો સંબંધ સ્થાપવા નવા રાજસાહેબને સત્કાર્યો. શેઠાણી હકુંવરબાઈ એકલાએ જ ૨૫૦૦૦, પચીસ હજાર જેલીટ નાદર રકમ ઠાકોર સાહેબને ભેટ આપી. તેમ બીજ જેનોએ પણ બહુ જ સારો સત્કાર કર્યો હતે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy