SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧ લું શ્રી પાર્શ્વનાથકલ૫ સુર અસુર બેચર કિન્નર અને જોતિષી દેનાં સમુદાયરૂપ મધુકરથી યુક્ત ત્રણે ભુવનની લહમીનું સ્થાન એવા જિનેશ્વરનાં ચરણકમળને હું નમું છું (૧) પૂર્વ મુનિગણવડે કરીને અવિકલ્પ એવા ઘણા કલ્પોની અંદર સુર નર અને ધારોજથી પૂજાયેલા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરનું જે ચરિત્ર કહેવું છે (૨) તે પાર્શ્વનાથ કહપને સંકીર્ણ શાસ્ત્રોમાં લાગેલી છે ચિત્તવૃતિ જેની એવા ધમી જનોના આનંદને માટે સક્ષેપથી કહું છું (૩) ભવનાં દુઃખના ભારથી ભારી છે અને જેનાં એવા ભવીજી ! ભવનાં મને છેદવાને માટે મારાવડે ફરીથી સંક્ષેપથી કહેવાતે આ કપ સાંભળો (૪) એ પાશ્વનાથ પ્રભુનાં વિજયા, જયા, કમઠ, પાવતી, પાશ્વયક્ષ, વછરૂટ્ટા, ધરણ અને સોળ વિદ્યાદેવી અધિષ્ઠાયક દેવદેવીઓ છે (૫) પ્રતિમાની ઉત્પત્તિની બીના પ્રાચીન કલ૫માં કરી છે છતાં પણ વિસ્તારના ભયથી આ કલ્પમાં કહેતે નથી કેમ કે (વિસ્તાર થવાથી) આ કપને કાઈ વારંવાર ભણે નહિં (૬) જે સમુદ્રને ચુલુક પ્રમાણ બનાવે, તારાનાં વિમાનની સંખ્યા ગણે તે પણ પાશ્વ જિનની પ્રતિમાના મહિમાને કહેવાને માટે સમર્થ થઈ શકતા નથી. (૭) આ પુરાણી પાશ્વજિન પ્રતિમાને અનેક સ્થાનોમાં બિરાજમાન કરીને ખેચર સુર અને રાજાઓએ ઉપસર્ગની શાંતિ માટે પૂજી છે. જે માનવીના મનની નિશ્ચલના કરવાને માટે પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને ઈન્દ્ર વગેરેએ જે મહિમા કરેલ છે તે જ હું કેટલાક કહું છું ૯) જે વખતે આ ભરતક્ષેત્રમાં સુર અસુરથી વદિત છે ચરણ જેનાં એવા મુનિસુવ્રત જિનેશ્વરરૂપી સૂર્ય ભવ્ય જીવરૂપી કમલેને વિકરવર કરતા હતા (1) તે વખતે શ્રેષ્ઠ ચંપાપુરીના સમુદ્રના કાંઠે તિષી દે મહષીઓથી વખણાયેલી આ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા હતી (૧૧) શકના કાર્તિક શેઠના ભાવમાં વ્રત લીધા પછી આ પ્રતિમાના ધ્યાનથી સેંકડો અભિપ્રહ
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy