SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ --- ઈતિહાસ ] : ૫૭ :. પુરીમતાલ ઈલાહાબાદથી પશ્ચિમમાં ૩૫ માઈલ R. I. R. મેન લાઈનમાં ૨૩ માઈલ પર ભરવારી (Bharwar) સ્ટેશન છે ત્યાંથી દક્ષિણમાં ૨૦ માઈલ દૂર ચમુનાકાંઠે Kosam Inam-8171H Hala e Kosam Koiraj-$1414 VIRIY 9114 તેની પાસે જંગલમાં પર્વત પર પદપ્રભુજીનાં ૪ કલ્યાણકનું તીર્થ છે. શતપથબ્રાહ્મણ તથા રામાયણમાં પણ કૌશાંબીની ચર્ચા આવે છે. પ્રસિદ્ધ વૈયાકરણ વરરૂચિ-કાત્યાયનની જન્મભૂમિ આ નગર છે. રત્નાવલી નાટકને પહેલે ખેલ કૌશાંબી-વસપટ્ટનમાં જ ભજવા હતે. આ નગરમાં અવાવધિ વરસાદના દિવસોમાં માટી દેવાઈ જવાથી પ્રાચીન સિક્કાઓ અને પ્રાચીન ચીજે નીકળે છે. પુરીમતાલ( પ્રયાગ) જેનું પ્રસિદ્ધનામ અલ્હાબાદ-ઈલાહાબાદ છે અને પ્રાચીન ગ્રંથોમાં જેનું નામ પુરીમતાલ નગર જોવાય છે. અહીં શ્રીષભદેવજી પ્રભુને કેવલજ્ઞાન થયું છે. અહીં કિલ્લામાં જેન મંદિર હતું. ત્યાં કેટલીક ખંડિત મૂર્તિઓ છે. ૫. હસસૌમે અહીં અક્ષય વડની નીચે જિનેશ્વરનાં પગલાંની યાત્રા કર્યાનું લખ્યું છે. “તિથિકારણ પ્રયાગ નામ એ કપ્રસિદ્ધ પાયકમલ પૂજા કરી માનવલ લીદ્ધઉ, ગંગા જમુના સરસતિ ત્રિવેણી સંગમ, વેણીમાધવ લેકનઈ તીરથ છઈ જ ગમ. કવિ વિજયસાગરજી પ્રયાગ માટે નીચે પ્રમાણે લખે છે— “વીસ કેસ પિરાગ તિહાંથી સીધો અર્ણિકા પુત્ર જીહાંજી પ્રગટો તીર્થ તિહાંથી તઓ, જિહાં બહુલે મિથ્યાત લેક મકરી નાહિં ફરૂ પ્રવાહ પાંતર્યા એ ગંગા યમુના સંગિ અંગ પખાલીએ, અંતરંગમલ નવિ લઈએ. * ભગવાન શ્રી ઋષભદેવજીને પુરીમતાલ હાલ જેને પ્રયાગ કહે છે ત્યાં કેવલજ્ઞાન થયું છે તેને પાઠ ક૯પસૂત્રમાં આ પ્રમાણે મળે છે, उसमेण भरहा कोसलिए एग वाससहस्सं निच्च वोसहकाए चियत्तदेहे जाव अप्पाणं भावमाणस्स एप पायसहस्स विइक्वंत, तओ ण जे से हे मंताणं चउत्ये मागे सत्तमे पकखे, फरगुणबहुले तस्सण फरगुणबहुलस्स इक्कारसीपक्खणं पुणहकाल समय सि पुरिमतालनयरस्स बहिया सगडमुहसि उज्जाण सि नग्गोहवरपायधस्म आहे अहमण भतेण अराणएणं भासादाहिं नफरवत्तेण जोगमुगएण झाणं तरिआए बट्टमाणस्प अणने जावमाणे વાવનાને વિશ્વ ! (કલ્પસૂત્ર મૂલ બારસે સૂત્ર ૫, ૬૩, ૫, મફતલાલ કાશિત.)
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy