SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ રનપુરી : ૦૬ : [ જૈન તીર્થાંના . આ નગરમાં મનુષ્યનાં નેત્રને શાંતિ આપનાર નાગકુમારદેવતાથી અધિ ષ્ઠિત શ્રી ધર્મનાથ પ્રભુનું મનેાહર મંદિર ખર્ચુ છે. t આ નગરમાં એક કારીગરમાં કુશલ કુંભાર રહેતા હતા. એને એક મેઢ ચઢાવેલા પુત્ર હતા. આ છેકરા વ્યસની અને ઉદ્ભત હતેા. સાથે જ અતિશય કુતુહલી હતેા. એને નાગરાજ સાથે મી થઇ. પિતાના અતિશય દબાણુથી એ કાર કરવા જતા પરંતુ નાગરાજે કહ્યુ-તુ રાજ મ્હારુ ચેાડુ પુછડું કાપીને લઇ જા. એનુ’સાન્ન થશે. છેકરા રાજ સેતુ” લાવીને બાપને આપે. પિતાએ પૂછ્યું “તુ કાંથી લાવે છે ? આખરે તેણે નાગરાજના પુડાની વાત કરી પિતાએ કહ્યું-તું મેટું પુઠ્ઠું કાપી લાવ. છેકરે ડરના માર્યા એવું ન કર્યું પરંતુ એક વાર પિતાએ જઈ, પાછળથી જોઇ એકદમ અર્ધા પુછટાને કાપવા માંડયું. એકદમ નાગરાજે ક્રેધિત થઇ પિતાને, પુત્રને, તેના કુટુમ્બી કુમ્મરને ખાળીને ભસ્મ કરી નાખ્યા છાસ ત્યારથી ડરના માર્યા ભારા અહી રહેતા નથી અહીંના લે.ă મટીના વાસણું બહાર ગામથી લાવે છે. તે મંદિરમાં નાગના મૂર્તિથી અધિષ્ઠિત શ્રી ધનાથભગવતની મૂતિ અદ્યાવિધ વિદ્યમાન છે. ભાવિક ભક્તો વિવિધ પ્રકારે ભક્તિથી પૂજે છે. અન્ય દર્શનીયે। આ સ્થાનને ધમ રાજ નામથી ઓળખે છે કોઈક ત્રખત ચેમાસામાં વર્ષાદ ન થાય ત્યારે શ્રી ધર્મનાભગવંતની મૂર્તિને હેતા દૂધના ઘડાથી નાન-અભિષેક કરાવે છે જેથી તરત જ પુષ્કળ વરસાદ થાય છે. અહી કદર્ષા નામની શાસનરક્ષિકા દૈવી અને કિન્નર નામના રક્ષક ચક્ષ શ્રી ધર્મનાથ ભગવાનની સેવાભક્તિ કરનાર ભક્ત જનાનાં વિઠ્ઠો દૂર કરે છે અને ઇચ્છિત કાર્યો પૂર્ણ કરે છે. આ નગર અત્યારે રત્નપુરના નામથો પ્રસિદ્ધ છે. અત્યારે પણ આ સ્થાન છે અને લેકે ભક્તિથી સેવે છૅ. : પ્રાચીન તીર્થં માલામાં આ તીર્થને પરિચય આ પ્રમાણે અપ્યા છેઃ“ રતનપુરી કલિઆમણી જિનમદિર શુભ દેય રે, ધર્મનાથ પુદ પૂઈ જિનપ્રતિમા ત્રણ જોય રે.” (જયવિજયજી સમ્મેતશિખર તી માલા, પૃ. ૩૨) “સાત કાસ રણવઈ અચ્છઇ મા, પદ્ધિતુ રચણુપુર નામ, સુહિ. ધર્મનાથ તિહા જનમીઆએ મા, ચમુખ કરઈ ઠામ, સુશુિં. ૪૩ પૂછ પ્રમિ પાદુકાએ મા, માઁ કીધી જનવ સેવ.” (જયસાગર સમ્મેતશિખર તીથ'સાલા, પૃ. ૨૧)
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy