SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] - [; ૪૮૧ : લકત્તા આવનાર દરેક ને આ સરસવતી મંદિરની જરૂર દર્શન કરવાં જ જોઈએ. તેમજ સુપ્રસિદ્ધ દાનવીર ઉદ્યોગપતિ શ્રીયુત બહાદુરસિંહજી સિધીને સંગ્રહ કે જેમાં પ્રાચીન સિક્કાઓ-ચિત્ર–સુવર્ણચિત્ર, હસ્તલિખિત પ્રતેસચિત્ર પ્રત વગેરે જેવા લાયક છે - આ સિવાય સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ભારતીય સુપુત્ર શ્રીયુત જગદીશચંદ્ર બોઝની લેબોરેટરી, કલકત્તાનું મ્યુઝીયમ, અજાયબઘર, ચિડીયાખાનું, કલકત્તા યુનિવર્સીટીમહેલ, બીજા સરકારી મકાને, મલીકબીલીગ, વિકટેરીયા મેમોરીયલ, આકટરનીમાન્ય મેન્ટ કિટલે, ઈન્ડીયન ગાર્ડન, ઈમ્પીરીયલ લાયબ્રેરી જેમાં હસ્તલિખિત ઘણાં પુસ્તકે છે, જેનસાહિત્ય પણ તેમાં ઘણું છે, ધર્મરાજકિય (બૌદ્ધવિહાર, બંધનીયસાહિત્ય પરિષદ, બોટનિકલ ગાર્ડન, વિવેકાનંદ મઠ, બ્લેક હોલ, (જો કે તે કપિત કહેવાય છે) કાલીમંદિર વગેરે વગેરે સ્થાને જેમને શેખ અને સમય હોય તેમને જેવા જેવાં છે. કલકત્તાના જેને માટે ગૌરવભર્યો પ્રસંગ કાર્તિકી પુનમને (પૂર્ણિમા) છે. આ પ્રસંગને લાભ અને મળે. આ મહોત્સવ એટલે જૈન સમાજની શ્રદ્ધાને જાતિપુંજ, બંગાળનું પૂર્ણ જૈનત્વ આ મહોત્સવ સમયે અપૂર્ણ રીતે પ્રકાશે છે, અઢારે આલમના લેકે આ મહોત્સવ જેવા માટે અહીંયા ભેગા થાય છે અને વરઘોડાની તયારીઓ આઠ દિવસ અગાઉથી કરવામાં આવે છે. શહેરના તેલાપટીકટ સ્ટ્રીટના શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરથી આ વરઘોડે નીકળે છે. આગળ જતાં દિગબરનો વરઘોડો ભેગે થાય છે. મહા આગળ વેતાંબરને અને તેની પાછળ દિગબરીને એમ ચાલે છે. તેને વિસ્તાર એક માઈલ કરતાં વધારે થાય છે. અમુક જગ્યા સુધી બનને વરઘોડા સાથે ચાલ્યા બાદ તે જુદા પડી જાય છે. વેતાંબરને ઈન્દ્રધ્વજ એટલે બધો ઊંચો છે કે તેને આગળ ચલાવવા માટે થોડા વખતને માટે તાર, ટેલીફોન અને ટ્રામને સેંકડે રડાં કાપી નાખવામાં આવે છે પોલીસ ખાતું, યુરોપીઅન પિવીસ અમલદારે સહિત વરઘોડાના રક્ષણ માટે સારી સંખ્યામાં રોકાય છે. વરઘોડામાં સામેલ થનાર કહપતિ બાબુઓ અને તમામ ન ઊઘાડે પગે ચાલે છે અને બી ધમનાથ મથુની પાલખી ઉપાડવાનો લાભ હેશવી લે છે. વરઘોડો ચારેક માઇલ ફરી દાદાવાડીના મંદિરે આવે છે જ્યાં મહેચ્છવ ઉજવી સ્વામિવાત્સલ્ય કરવામાં આવે છે તાળી વરઘોડો ત્રણ દિવસ ત્યાં સ્થિરતા કરી પાકે ચારમાં કારતક વદી ૨ ના રોજ પાવે છે. દિગંબરી વરઘોડો પાછો કારતક વદી ૫ ના રોજ આવે છે. વરઘોડે ચાલતાં દરમ્યાન કામ, મટર લેઝ, ઘોડાગાડી કે કમનસીબે બાણ શ્રીયત પુરચંદજી મહારના રામપાર પછી તેમના પુત્રે કસ્તાસંગ્રહ વગેરે વેચી નાખ્યાનું સાંભળ્યું કે તેને જિનમંદિર તે નામ છે,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy