________________
-
-
ઈતિહાસ ].
: ૪૭૩
સમેતશિખરજી કિજઈ પૂજા દી જઈ દાન સમેતશિખરનું કી જઈ ધ્યાન, લહઈ કેવલગ્યાન, એહ ગિરિ દીઠઈ મનિ ઉલ્લાસ એહગિરિ ફરસઈ કર્મ વિણાસ, હવઈ મુગતિનિવાસ.
(વરતુ) • સમેતગિરિવર સમેતગિરિવર કરૂં વખાણ, રસપંરિરસપિકા વિવિધલી ઉષધી સોહઈ અછાંહ ક્રમ દીપતે વજખાણી ત્રિભુવન મેહઈ, યેલ તીથમાંહિ રાજીઉ એ
સિદ્ધક્ષેત્ર સુખધામ, મહિમા પાર ન પામયઈ વલિ વલિ કરૂં પ્રણામ,_
( શ્રી જયવિજયવિરચિત સમેતશિખરતીથમાલા.)
કવિ હંસસમજી પિતાની તીર્થમાંલામાં શિખરજીની યાત્રાનું જે વિવેચન આપે છે તે પણ ધ્યાનમાં લેવા જેવું છે. “વીસ શૂભ પ્રતેક વંદુ પાપરાસિહુ સંય નિક,
છેદુ મેહનું માન તુ જય જય છે. જે ૩૫ તીહાં કી જઈ તીરથ ઉપવાસ રહીઈ રાતિ ગુફામાંહ વાસ,
આમ ફલી સવિ ચંગ તુ જય જય આe પ્રાહ ઉઠી યાંજ ઉતરીઈ તલહદિ જઈ પારણુ કરીઈ;
આણી જઈ મનિ રંગ તુ જય જય આ છે ૩૬ - શ્રી સૌભાગ્યવિજયજી પણ શિખરનું માહાઓ આ પ્રમાણે લખે છે. વીસ તીર્થંકર ઈણે ગિરિ સિદ્ધ હુઆ સાધુતણે નહિ પાર, સં. વલિ સિધ્ધ થાયે ઇણ ગિરિ ફરસતાં પામી શ્રી જિનધર્મ સાર
છે અવાત ઘણા એ ગિરિતણું કહેતાં નાવે રે પાર. શિખરજી ઉપર આજે જેમ એક જલમંદિરમાં જ મતિઓ છે તેમ પહેલાં નહિ હેય. ગિરિરાજ શિખરજી ઉપર ઘણું જિનમંદિરે અને ઘણી મૂતિઓ હશે એમ નીચેનાં પ્રમાણથી જણાય છે.
सोप्युचे यत्र संप्राप्ता, विंशतिस्तीर्थनायकाः । - નિર્વા તેર શત્તોડણી, સંતાન ૨ (પૃ. ૧૮)
|૨૨ ||
ततश्च सम्मुखायातदेवार्चकनरानुगः । आरोहत्सपरीवारस्तं शैलं नृपतिर्मुदा जिनायतनमालोक्य नृत्यति स्म दधत्तनौ । असमान्तमिवानन्दं रोमाश्चगाजतो बहिः
!! ૨૪ !