SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ સમેતશિખરજી [ જૈન તીર્થોને પહાડ જ ઊંચે છે, તેમાં વળી આ ઊંચામાં ઊંચું શિખર છે. તેની ઉપર દૂરથી દેખાતું અને જાણે આકાશની સાથે વાત કરતું હોય તેવું મદિરનું સફેદ-ઉલ શિખર ખરેખર બહુ જ હૃદયાકર્ષક લાગે છે. જેને જુર દશા પ્રાપ્ત કરવી છે તે અહીંથી જઈ શકે છે એમ કહેતું હોય તેમ એ સ્થાન બહુ જ ભગ્ય અને પવિત્ર છે. અહીંથી આખા પહાડને દેખાવ બહુ જ રળીયામણું લાગે છે. આખા પહાડની લગભગ ઘીખી દેરીઓનાં અહીંથી દર્શન થાય છે. નીચે તરફ વીલીછમ હરીયાળી ભૂમિ બજરે પડે છે. દૂર દૂર ચાના બગીચા દેખાય છે. દક્ષિણમાં દૂર સુદૂર દામદર નદી દેખાય છે. ઉત્તરે બાજુવાલુકા દેખાય છે. પૂર્વમાં સામે જ શ્રી ચંદ્રપ્રભુની દેવી દેખાય છે. આખા પહાડ ઉપર ફરતાં કુલ છ માઈલ થાય છે. આ મંદિરઅને જીદ્વાર કલકત્તાના પ્રસિદ્ધ દાનવીર રાય બદદાસ મુદમ ઝવેરીએ કરાવેલ છે. મંદિરની બાજુમાં નીચે એક ઓરડીમાં છે. પેઢીને પૂરી તથા સિપાઈ રહે છે આ પ્રદેશમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની માનતા બહુ જબરી છે. અહીંની પ્રજા શ્રી પાર્શ્વનાથજીને વિવિધ નામે પૂજે છે અને શ્રદ્ધાથી નમે છે. “પારસનાથમgિ મહાદેવ, પારસમણિ મહાદેવ, પારશનાથ મહાદેવ, પારસનાથ બાબા, ભયહરપાનાથ, કાળીયાબાબા આદિ અનેક ઉપનામોથી અહીંની અજિન જનતા પ્રભુજીને જ સંભારે છે, ભકિતથી નભે છે અને ચરણ ભેટે છે. આ તીર્થ માટે ત્યાં સુધી સાંભળ્યું છે કે “જે પારસનાથ નથી. તે માતાના પેટે જન્મ્યા જ નથી ” અર્થાત તેનો જન્મ વ્યર્થ ગયા છે શિખરજી ગિરિરાજ ઉપર શ્રી આદિનાથ પ્રભુ, શ્રી વાસુપૂજ્ય સ્વામી, શ્રી નેમનાથ પ્રભુ અને પરમાત્મા શ્રી મહાવીરદેવ સિવાયના વીશ તીર્થંકર અહીં જ આખરી અલુસણ કરી સ્મૃતિ પામ્યા છે. આ સિવાય અનેક ગધ, સુરપંગ અને રવિર મહાત્માઓ અસણ કરી અહી નિર્વાણું પામ્યા છે. છેલ કેટલે શ્રી પાર્શ્વનાથ પ્રભુજી અને તેમને શિષ્યસમૂહ અહીં નિવાણ પામ્યા હોવાથી પહાડનું નામ પારસનાથ પહાડ કહેવાય છે. શિખરજીને શ્રી શત્રુંજયસિદ્ધાચલની સમાન ગયે છે. * આ વસ્તુ નીચેની રસુતિમાથી સરલતાથી સમજાશે “અષ્ટાપ શ્રી આદિ જિનર, વર પાવ પુરી વરૂ વાસુપૂજ્ય ચપાયર મિઠા, મ રવા ગિરિવર સમેતશિખરે વિશ જિનવર મુક્તિ પહંગ્યા મુનિવ ચેનીશ જિનને નિ ય વંદુ સયલ સંવ યુ ”
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy