SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ સમેતશિખરજી : ૪૬૮ [ ન તીર્થોના શ્રી સમેતશિખરજી મધુવનધી એક ફર્તા દૂર શ્રી શિખરજી પહાડને ચઢવ શરૂ થાય છે. હાલમાં આ પહાડને પાર્શ્વનાથ હીલ કહે છે. મધુવનની પિસ્ટ ઑફિસનું નામ પારસનાથ છે. હમણું ઈયરી સ્ટેશનનું નામ પણ પારસનાથ સ્ટેશન રાખવામાં આવ્યું છે. આ સ્થાન આખા બગાલમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીંના લેકે પૂછે છે કેથા જાઈએ જવાબમાં-પારસનાથી એટલું કહ્યું એટલે બસ; તમને ભક્તિ અને માનથી બધી અનુકૂળતા કરી આપશે. પહાડ ઉપર છે માત્ર ચડવાનું છે. વચમાં શાસનરક્ષક દેવીની દેરીઓ આવે છે. પહાડ ઉપર ગયા પછી લગભગ અધે રસ્તે-૩ માઈલે ગાંધર્વ નાણું આવે છે. ત્યાંથી છ માઈલ સીતાનાલા–શીતલાલુ આવે છે. ગંધર્વનાલા પાસે શ્વેતાંબર તલાટી-ધર્મશાલા છે. અહીં સગવડ સારી છે. શ્વે. જૈન યાત્રીઓને લાડુ અને સેવ યાત્રા કરીને પાછા વળતાં અપાય છે. ગર્વનાલાનું જલ મીઠું અને પાચક છે રાત્રે અહી પહાડના જંગલી પ્રાણીઓ-વાઘ વગેરે પ્રાણીઓ પાણી પીવા આવે છે. પહાડમાં પહેલા હાથીઓ ઘણા રહેતા હતા તેમજ ગેડ, સાબર, રીંછ, વાઘ, શિયા વગેરે ઘઉં પ્રાણીઓ રહેતા હતાં. હમણાં શીકારી પ્રાણ ઓછાં થઈ ગયાં છે. તેમ જ વિવિધ પ્રકારના સાપ પણું રહે છે આખો પહાડ સુંદર : વનરાજીથી વીછમ રહે છે. હડે વગેરે ઔષધીઓ-જડીબુટ્ટીઓ પણ પુષ્કળ થાય છે. છાધારથી વધારે વાંસ થાય છે. તેમજ ચા અને બીજા વાદીષ્ટ ફૉાના બગીચા તથા ખેતરે પણ ઘણાં છે. અહીં લાકડું અને ઘસ પણ પુષ્કળ થાય છે. પહાડની આવક સારી છે. - ગરમીમાં પશુ દર મહિને એકાદ બે વાર વર્ષાદ પણ જરૂર પડી જાય છે. અને વષોઋતુમાં તે પહાડ સાથે વાદળાં અથડાય છે. વાદળાંથી પહાડ કંકાઈ જાય છે. ગરમીની ઋતુમાં હજારીબાગ જીલ્લાના કલેકટર અને બીજા ઉપરી અધિકારીઓ ઘણી વાર અહીં આવે છે. આ પહાડ ઉઘર કેઈને પણ શિકાર ખેલવાની–કરવાની સખ્ત મનાઈ છે. અધિકારીઓ નિયમ બરાબર જાળવે છે અને મંદિરમાં જાય ત્યારે પણ જેન ધર્મના નિયમ પાળે છે. છ મMલને કડવુ ચટાવ ચઢ્યા પછી ઉપર જતાં પ્રથમ જ શ્રી રાધરની દેરીનાં દર્શન થાય છે. અહીં ચાવીશ ગણધરનાં પગલાં છે. આને ગૌતમસ્વામીની દરી કહે છે. અહીંથી શ્રી ચંદ્રપ્રભુની સ્ક, શ્રી પાર્શ્વનાથ પ્રભુની ટુંક અને મેવા ડંબરની ટુંકે તથા જલમંદિર જવાના અને નીચે ઉતરવાના એમ વિવિધ કરતા નીકળે છે, દેરાની સામે જ વેતાંબરો તરફથી પુરાણું રક્ષg એકી છે, જેમાં તાંબરે તરફથી જ નેપાલી ચેકીદારે રહે છે, તેઓ હા પગારે તીર્થની સેવા ખૂબ નમકહલાલીથી બજાવે છે , પહાડ ઉપર કુલ ૩૧ મદિર છે, જેમાં વીશ તીર્થ કરની વીશ દેરીઓ,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy