SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય * ૧૨ : [ જૈન તીર્થાન એક પવિત્રસ્થાન મેનાને પણ તે એવા માને છે કે જેના પ્રલયકાલમાં પશુ વિનાશ થતા નથી. આ મઠ્ઠાન્ પવિત્ર તીર્થાધિરાજનુ વિસ્તારથી વર્ણન કરતાં આખું પુસ્તક તૈયાર થઈ જાય છતાં ચે સÂપમાત્રમાં તેનું વર્જીન જલ્દાવુ છું. ત્રીજા આગના અંતમાં વર્તમાન જૈનધર્મના આદ્યપ્રવતક શ્રી ઋષભદેવ ભગવાનના જન્મ થયું. આ વિપણી યુગમાં જૈનધર્મમાં ચાવીશ નીર્થંકર ભગવાન્ થયા છે તે ખધામાં શ્રી ઋષભદેવજી પ્રથમ નીથ કર હતા તેથી તેમને આદિના પણ કહે છે. આ ચૂગમાં પ્રવર્તમાન માનવ ધર્મ, ધર્મ સસ્કૃતિના આદ્ય પુરસ્કર્તા આ ઋષભદેવજી જ છે, તેમણે પોતાના જીવનની ઉત્તર અવસ્થામાં સંસારત્યાગ કરી સાધુપણુ સ્વીકાર્યું હતુ. એક હજાર વર્ષાં ચાર તપશ્ચર્યા કયા ખાદ્ય તેમને કૈવલજ્ઞાન પ્રાપ્ત થયું હતુ, શ્રી ઋષભદેવજી પેાતાની મન્નાવસ્થામાં શ્રી શત્રુંજયગિરિ ઉપર અનેકાનેન્નાર પધાર્યા હતા અને દેવરાજ દેવેન્દ્ર, નરેન્દ્ર, મનુષ્ય તથા પદ્માની સન્મુખ આ તીર્થની ધૃત્યતા, મઢુત્તા, પવિત્રતા તથા પ્રાચીનતાનું વર્ણન કર્યું હતુ. ભગવાન શ્રી ઋષભદેવજીના પ્રથમ પુત્ર અને ભરતખંડના પ્રથમ ચક્રવર્તી ભરતગાએ આ ગિગ્ગિજ ઉપર બહુ જ વિશાલ ગગનચુમ્મી ભવ્ય સુવર્ણ મય જિનાલય બધાવ્યું અને તે જિનાલયમાં નમય જિનમિની સ્થાપના કરી ત્યારથી તા આ નીર્થનું માહાત્મ્ય ઘણુ જ વધ્યું. બાદ શ્રી ઋષભદેવજીના પ્રથમ ગધર શ્રી પુરીકવામીએ પાંચ ક્રેડિ મુનિમહાત્માએની સાથે ચેત્રી પૂર્ણિમાને દિવસે આ ગિરિરાજ પર નિવાણુપદ પ્રાપ્ત કર્યું. આજ પણુ તે પવિત્ર દિવસની સ્મૃતિમાં હન્તરે જૈન યાત્રીએ યાત્રાર્થે આ ગિરિરાજ પર આવે છે. આ સિવાય નમિ અને વિનમિ નામના વિદ્યાધર મુનિપુ‘ગવે છે. કરાડ મુનિ મહાત્માઓની સાથે, દ્રાવિડ અને વારિખિલ્લ નામના બંધુ મહિષએ દશ ગઢ મુનિએની માથે, ચક્રવર્તી અને તેમના ઉત્તરાધિક્ષરી અનેક રાજ્યએ અનેક સુનિ મહાત્માઓની સાથે, શ્રી રામચંદ્રજી, ભરત આદિ ત્રણ કરાડ મુનિએની સાથે, શ્રી જીના સુપુત્ર પ્રદ્યુમ્ન અને શાસ્ત્ર આદિ સાડી કુમારીની સાથે, પાંચ પાંડવા દીકરાડ મુનિ મહાત્માઓની સાથે, અને નારદઋષિ વગેરે એકાણુ લાખ મુનિ મર્ષિએ આ ગિરિરાજ પર મુક્તિ પામ્યા હતા. બીજા પણ અસખ્ય મુનિ મહર્ષિએ આ પવિત્ર ગિરિરાજ ઉપર તપશ્ચર્યા કરી શાશ્ર્વતમુખ-મેસુખને પ્રાપ્ત ૧.તેમનાં પાંચ નામ છેઃ ઋષભદેવ, પ્રથમ રાન્ત, પ્રથમ ભિક્ષાચર, પ્રથમ નીથ ર અને આદિનાથ (યુગાદિનાથ).
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy