SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ પણ : ૪૮ : [ જેન તીર્થોને શેઠ સુદર્શન તીઠાં થયાં, કેવલજ્ઞાન ઉદાર કે સુંદર ઉપસર્ગ અભયાઈ કિયે, સદ્ધિઓ ધીમા ભંડાર હે રું. ચું. ૧૩ તિણ થાનક શુભ છે, નામઈ મન વચ કાય હે સુંદર પૂજે પગલા પ્રીતશું, કેવલજ્ઞાની જય હે. મું. સુ. ૧૪ શુલભદ્ર પણ ઈશુપુરી, અવતરિયા બ્રહ્મચાર હો સુંદર કે પ્રતિબધી ભલી, કીધી શ્રાવિકા સાર હે ચું. સુ. ૧૫ ઈમ અનેક ઈહાં હુઆ, પુછવી પુરૂષ વિખ્યાત હે સુંદર હિવે કહથ્થુ સમેતશિખરની, જાવાની વાત છે. ચું. સુ. ૧૬ શ્રાવક પટજી નગરમાં, ધરમી ને ધનવંત હે સુંદર સામગ્રી દિઈ પંથની, સાધુસેવા કરે સંત છે. સુ. સુ. ૧૭ (પં. સોભાગ્યવિજયજી વિરચિત તીર્થમાલા પૃ. ૮૦) આવી જ રીતે થી વિજયસાગરજી પશુ પટણામાં શ્રી હીરવિજયસૂરીશ્વરજીના સ્થંભને ઉલ્લેખ કરે છે. “પહુતા પુરવર પાડલી ભેટયા શ્રી ગુરૂ હીરજી, શુભ નમું સ્થિર થાપનાનંદ પહાડીની તીજી” આ સિવાય વિવિધ તીર્થકલ્પકારે પણ પટણાનું વિસ્તારથી વર્ણન શ્રી પાટલીપુત્રકપમાં આપ્યું છે. મુમુક્ષુઓએ તેમાંથી જોઇ લેવું. લંબાણના ભયથી નીચે ટૂંકાણમાં જ આપું છું. પટણાનું બીજું નામ કુસુમપુર પણ છે. પાટલીપુત્ર કલ્પમાં શ્રી જિનપ્રભસૂર આ પ્રમાણે લખે છે" असमकुसुमबहुलतया च कुसुमपुरमित्यपि रूढम् ॥ (વિવિધ તીર્થકલ્પ ૫ ૬૮) પ્રાચીન સમયમાં શાસ્ત્રી , વાદવિવાદ કર એ મુખ્ય કળા ગણાતી. કહે છે કે–પટમાં આવી ૮૪ વાદશાળાઓ હતી. પટણામાં અનેક શાસ્ત્રના જાણકાર વિદ્વાને, મંત્રવાદીઓ, કળા કરશે, માટે વ્યાપારીઓ વસતા. તેમજ તલવારની ધાર પર, સરસવની ઉપર સે રાખી તેના ઉપર નાચ કરવાની કુશલતા મેળવનારાઓ પણ વસતા હતા. ઈજાળીયા, જાદુ વિદ્યાના જાણુકારે પણુ ઘણા રહેતા હતા. મેગેનીઝે લખ્યું છે કે અમે તે પટણાને વિસ્તાર ૨૪ માઈલના ઘેરાવામાં નજરે નિહાળે હો ” ઈંનસે ગે પણ ૧૧ માઈલના વિસ્તારવાળું પણ જોયું હતું. | સુપ્રસિદ્ધ મંત્રવાદી આર્ય ખટાચા પાટીપુત્રના રાજા દાહડે કે જે મહામિથ્યાત્વી હતા, જેણે જેને શ્રમને સુરાપાન કરવાને હુકમ કર્યો હતો અને નહિં તે વ્હાલાને નમસ્કાર કરવાનો હુકમ કર્યો હતો. તે ઉપદવ ટાળવા પિતાના
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy