________________
અર્પણ
વીસમી સદીના પ્રારંભ કાળે પિતાના પરમ ગુરુદેવ પરમાગી શ્રી, બુટેરાયજી મ. ની સાથે પંજાબમાં જૈનત્વની જવલંત ત પેટાવવા જેમણે ભગીરથ પુરુષાર્થ સે, અને પેટાયેલી એ શાસન પ્રભાવનાની ચેતના સંરક્ષણને ભાર જેમણે પોતાના લઘુશિષ્યસમા સ્વહસ્તદીક્ષિત ગુરુબંધુ શ્રી. આત્મારામજી મ, ને સુપ્રત કર્યો. જેમનો સમાદર કરતાં પ. આત્મારામજી જેવા સમર્થ પુરુષે પ્રેમપૂર્વક આદરથી ગાયું, કે “સંપ્રતિ મુક્તિ ગણિ રાજા
એ જૈનશાસનના બેતાજ ધર્મ ધુરંધર તપ, ત્યાગ ને સંયમની ઉજજવળ પ્રતિમા પ્રચડપુરુષાર્થને અદમ્ય ઉત્સાહની જીવંતમૂર્તિ
પૂજ્યપાદ ગણિવર્ય શ્રી. મૂલચંદજી મ.ના
પવિત્ર હસ્તકમળમાં મારી આ કૃતિ અર્પણ કરી કૃતાર્થ થાઉં છું. –વિનીત ન્યાયવિજય
[ ત્રિપુટી ]
-
-
-
-
-
-
LE