SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૪૧૫ : થાણા શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયમાં શ્રીપાલરાજા અહીં આવ્યા હતા. સુદર જૈનમદિશ તે વખતે પણ વિદ્યમાન હતાં., અત્યારે શ્રીઋષભદેવજીનું સુંદર મંદિર છે. તેમજ શ્રાપાલ મયણાસુ દરી અને નવપદારાધનના ઉલ્લેખવાળું નવુ જિનમહિર મન્યુ છે. સેાપારપુરપટ્ટણુમાં પશુ શ્રીપાલાન્ત ગયા હતા. શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ નામેામાં સેાપારી પાર્શ્વનાથજીનું પશુ નામ છે વસ્તુપાલ તેજપાલના સમયે અહીં શ્રી ઋષભદેવજીનુ મંદિર હતું. તેએ અહીં નાથે આવ્યા હતા. મત્રી પેથકુમારે અહીં પાર્શ્વનાથ ભગવાનનું મંદિર મધાવ્યું હતું. “ મીલાવીને પાર્શ્વઝનઃ '' થાણા–તિનાલી વિજાપુર વિજાપુરમાં તેરમા સૈકાની સહસત્તુા પાર્શ્વનાથજીની સુદર પ્રતિમાજી લાંચરામાંથી નીકળેલ છે. ખાસ દર્યાંનીય છે. પ્રતિમાજી શ્વેતાંબરી છે, આ સિવાય આ શહેર પ્રાચીન જૈન રાજાઓની ગુજધાની તરીકે રહેલ છે. જાયના નિઝામ સ્ટેટમાં જાલના માઢું' ગામ છે. ત્યાં મહારાજ કુમારપાલના સમયનું પ્રાચીન ભવ્ય મદિર છે. ત્યાં પઢવા લેકે રહે છે તે યા શ્વે. જેની છે. ત્યાં જૂની પટ્ટાવટીએ ઘણી મળે છે. ડિંગ બરાનુ ગામત સ્વામીનુ તીર્થં પણ પ્રસિદ્ધ છે. તેની પાસે શ્રવણ એલગ્નુલ શહેર છે. ત્યાં ડુંગર ઉપર ૬૦ ફૂટ ઊંચી . મૂર્તિ છે. હેમકૂટિંગર કર્ણાટકમાં ખલારી જીલ્લામાં કિષ્કિંધાથી શરૂ થતી પર્વતશ્રેણીમાં શિખર પર કિલ્લામા ભ. શ્રી શાંતિનાથજીનું તીથ હતુ. હાલ વિચ્છેદ છે. તિનાલી એજવાડાથી મદ્રાસ લાઈનમાં તિનાલી જકશન છે. પ્રતિમાજી જમીનમાંથી નીકળેલ છે. શ્વેતાંમરી છે. ત્યાં તીથ' સ્થાપન થયેલ છે. પેાલ્ટ તથા તાર એફિસ અધુ છે. મછલીપટ્ટન પાસે ચુડીવાડામાં પણ ભૂમિમાંથી ભવ્ય જિનમૂર્તિ નીકળેલી છે. તીરૂપ છે. મહારાષ્ટ્રમાં પુના, સેાલાપુર, કૈાલ્હાપુર, સાંગલી, હુબલી, અહમદનગર, ચેવલા વગેરે સ્થાનામાં પણ સુંદર જૈનમદિરા, ધમ શાળા, ઉપાશ્રય, જૈનોની વસ્તી છે. પુનામાં ૮ સુંદર મંદિશ છે, આત્માનંદ જૈન પુખ્તકાલય છે. પાઠશાળા છે. ૫૪ ·
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy