SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ - -- -- - -- ઇતિહાસ ]. : ર૩ : ભાંડ છ-ભેજ ત્રીજને દિવસે મેળો ભરાય છે અને સી. પી. ના ઘણા . જેને યાત્રાએ આવે છે. યાત્રાળુઓને નાગપુરથી મદ્રાસ જતી લાઈનમાં વર્ષો પછી ભાંડુ સ્ટેશને ઉતરવુ ઠીક છે. ત્યાંથી ૧ માઈલ દૂર તીર્થસ્થાન છે. ત્યાં શ્વેતાંબર પેઢી તરફથી બધી વ્યવસ્થા સારી સચવાય છે. ખાસ દર્શનીય છે. ઈતિહાસવિદોએ આ તીર્થને ઈતિહાસ શેધી બહાર મૂકવાની જરૂર છે. મંદિરથી ૧ માઈલ દૂર એક ટેકરી છે, એમાં ત્રણ મોટી ગુફાઓ છે. ત્રણેમાં મેરી એક એક ખંડિત મૂતિઓ છે. . ચારે બાજુએ બેદતાં જૈન મૂતિઓ નીકળવાની સંભાવના છે. મેટા મોટા ટીંબા ચારે બાજુ નજરે પડે છે. ભદ્રાવતી નગરી પ્રાચીન જૈન પુરી હશે એમ લાગે છે. મૂળનાયક શ્રી કેસરીયા પાર્શ્વનાથજીની સુંદર શ્યામ અર્ધપદ્માસન ભૂતિ છે. આ સિવાય બીજી પણ અર્ધપદ્માસન સુંદર મૂતિઓ છે. ઉપરના માળે મુખજીની પ્રતિમાઓ છે. બીજા મંદિરમાં શ્રી આદિનાથ ભગવાન મૂલનાયક છે. ત્રીજા પ્લેટમાં દાદા સાહેબની દેરી છે. અહીં મૂર્તિ હોવાનું સ્વપ્ન જેમ અતરીક્ષજીના મુનિમને આવેલું તેવું જ ગ્ન તે વખતની રેલવેના એક અગ્રેજ ગાર્ડને પણ આવેલું. આ વાત એણે પિતાના ઉપરી યુરોપિયન અધિકારીને સમજાવી, સરકારે આ જમીન મદિર, ધર્મશાળા, બગીચે, ગુરૂકુલ, વિદ્યાલય આદિ કાર્યો માટે વેતાંબર જેનને આપી અને બદતાં નીકળેલી જેન મૂતિઓ પણ વેતાંબર જૈન સંઘને આપી. જે જમીન ઉપર મંદિર, ધર્મશાળા, બગીચા વગેર છે ત્યાં બને અગ્રેજ અધિકારીના મારકરૂપે બંનેનાં બાવલાં બનાવીને રાખવામાં આવ્યા છે. આ તીર્થની વ્યવસ્થા વેતાંબર તીર્થરક્ષક કમેટી સી પી, કરે છે. તેમના તરફથી મુનિમજી વગેરે રહે છે. મદિર અને ધર્મશાળા ફરતા પાક મજબૂત કિલે છે. ભાંડકજી તીર્થ સી પી, માં ગણાય છે. આ ઉપરાંત અમરાવતી, નાગપુર, જબલ પર, કઢંગી, સાવન, ચેવતમાલ, દારવા, ચાદા, હીંગનવાટ, વધી વગેરે સ્થાનેમા સુંદર જિનમંદિરો અને શ્રાવકેના ઘર છે. નાગપુરમાં બે યુદર જિનમંદિર છે. જબલપુરમાં બે મંદિર છે. કટગીમાં બે મદિરા છે. કુંભોજ તીર્થ આ તીર્થ મહારાષ્ટ્રમાં આવેલું છે. એક સુંદર નાની ટેકરી ઉપર શ્રી જગવઠલભ પાર્શ્વનાથજીનું ભવ્ય જિનાલય છે. ત્રણ માળનું ભવ્ય મંદિર છે, ભૂલનાયક શ્રી જગવલ્લભ પાકનાથજી છે. નીચે ભોયરામાં શ્રી અજિતનાથ પ્રભુજી છે, ઉપર ત્રીજે માળે શ્રી ચંદ્રપ્રભુજી મુખ્ય છે. વચલા ભાગમાં ચાર દેરીઓ છે. બે દેરીએમાં જિનવરેંદ્ર દેવની પ્રતિમાઓ છે, જયારે બીજી દેરીઓમાં શ્રી પદ્માવતી *
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy