SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ - જ ચિત્તોડગઢ : ૩૮૬ : [ જૈન તીર્થને ગયાં છે. અત્યારે મુખ્ય જિનમંદિરો શુગારયંવરી, શતાવીશદેવરી, ગોચુખીવાલું જિનમંદિર, મહાવીર સ્વામીનું મંદિર, કાતિસ્તંબ, વગેરે કુલ ૨૭ જિનમંદિર છે. અત્યારે તે મંદિરના દ્વારનું કાર્ય ચાલે છે. શૃંગારચોરીનું મંદિર તથા તેનાં ભોયરાંમા હજારે જિનમૃતિઓ છે. શતવીસ દેવરીના મંદિરમાં તેની સુંદર કેરણ ખાસ દર્શનીય છે. તેની રચના અને અપૂર્વ વિશાળ જોતાં તેમાં બે હજારથી વધુ પ્રતિમા હશે. સાત માળને વશાલ કીર્તિસ્થંભ જેની નીચે ઘેરા ૮૦ ઘન ફૂટના વિસ્તારમાં છે. અહીં જૈનધમની અપૂર્વ જાડેજલાલી હતી, ખાસ દર્શનીય સ્થાન છે લાખ્ખોની કિંમતનાં પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધાર કરાવી આવાં સ્થાનની રક્ષા કરવાની દરેક જૈનની ફરજ છે. ચિત્તોડગઢમાં શ્રી જિનવલ્લભસૂરિજીએ બે સુંદર વિધિ એ કરાવ્યાં હતાં. ત્યાં શ્રાવકેને ધર્મોપદેશ પણ સારે આપે હતે. સ. ૧૧૬૭ને પ્રસંગ છે. તેમના છે અષ્ટસતિકા, સંઘપટ્ટા, ધર્મશિક્ષા ગ્રંથ ચિત્તોડના મંદિરમાં પ્રશરતરૂપે કેતરાવ્યા હતાં. ચિત્તોડ સૂર્યવંશી સિદીયા રાજાઓના હાથમાં કયારે ગયું તેને ઇતિહાસ મળે છે કે-વિક્રમના આઠમા સૈકાના અંતમાં મેવાડના ગુહિલવશી રાજા બાપા રાવળે મોયે વશના છેલ્લા રાજા માનને હરાવી એ કિલે હાથે કર્યા પછી માળવાના પરમાના હાથમાં ગયે. બારમા સૈકામાં ગુજરાતના રાજા જયસિંહે આ કિલે જીત્યો હતે. બાદમાં અજયપાલને મેવાડના રાજા સામતસિંહે હરા અને એની ઉપર ગુહિલ વંશનુ સામ્રાજય સ્થાપ્યું. વચમાં શેઠે સમય મુસલમાનની સત્તા આવી. બાદમાં તે ગઢને સિસોદીયાઓએ છયે. છેલ્લે રાણા સંગ સાથે મેગલ સમ્રા, બાબરે શુદ્ધ કરીને કિલે છે. ત્યાર પછી ઉદેપુર મેવાડની રજગાદી બની. અકબરે ચિતોઠને સર્વથા અન્ય હતે. મુગલાઈ પછી ચિત્તોડ મેવાડના રાજાઓના હાથમાં ગયું જે અત્યારે પણ છે. ચિત્તોડને દિલે સમુદ્રની સપાટીથી લગભગ ૧૮૫૦ ફૂટ ઊંચાઈએ છે. ચિત્તોડગઢ ઉપરના સુબ્રસિધ્ધ કીતિસ્થાને બનાવનાર શ્વેતાંબર જૈન શ્રાવક હતા. ત્યાંના એક શિલાલેખમાં લખ્યું છે કે “ કીતિસ્થંભ પ્રાવંશપરવાડ) સંઘવી કુમારપાલે આ મંદિરની દક્ષિણ બાજુએ કરાચે, જીંસ ની ઉત્તર તરફ શ્રી વર્ષમાન જિનના મંદિરનો જીર્ણોદ્ધાર શ્રી સોમસુંદરસૂરિજીના અનન્ય અનુરાગી શ્રાવક ગુણરજે કરાળ્યું હતું અને તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૪૮વમાં શ્રી સેમસુંદર સૂરિજી મહારાજે કરી હતી. આ મંદિર ચિત્રકૂટના જ રહેવાસીઓસવાલ તેજાના પુત્ર ચાચાએ કરાવ્યું હતું. આ મંદિરની પ્રશસ્તિ ચારિત્રનગણિએ વિ. સં. ૧૪૫મા રચી હતી તે આખી પ્રશસ્તિ જે. એ. જ. પુ ૩૩ નં. ૩ સન ૧૯૨૮ પૃ. ૪૦ થી ૬૦માં તે દેવઘર ભાંડારકરે પ્રકાશિત કરાવી છે. જુઓ જેન. સા. ઈ. પૂ. ૪૫૫.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy