SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - [ જૈન તીર્થોને સમીના ખેડા-અઘાટપુર : ૩ew: પૂર્તિમ વાસરે મેલક નર ઘટ્ટ હેત હે ભલા; અગ્ર હસ્તિ હે માન હસ્તિ લડત હે તિહીન, ૪. ૧૧ જિનપ્રસાદ ભારીક સૂરત બહેત હે પ્યારી; સચ્ચા સોલમાં જિગુંદ, પેડ્યાં પરમ હે આન દ. આદિ ચરણ હે મંડાણ, પૂજવાં હેત હે સુખાન; જગી ઝાડ છે અતિ ખંગ ચાર ન્યૂ પિકહી દૂરંગ. આ જેન મંદિરનાં દર્શન ઉપરાંત ઉદયપુરમાં– રાજમહેલ, તેની પાસેનું વિશાળ તળાવ, તેના મધ્ય ભાગમાં રહેલે રાજમહેલ, હાથીખાનું, કેર્ટ, કેસેજ આદિ ઘણું જોવા જેવું છે. ગામ બહાર હાથી પિળ પાસે જ મોટી જૈન ધર્મશાળા છે. અહીંથી કેસરીયાજી દક્ષિણમાં ૪૦ માઈલ દૂર છે. ઉદયપુર મેવાડની જૈન પુરી છે. અહીં શ્વેતાંબર જૈન સભા, મંદિરે છદ્ધાર આદિની વ્યવસ્થા સારી કરે છે ઉપાશ્ચયે, ધર્મશાળા, લાયબ્રેરી, પુતકભંડાર વગેરે પણ છે. સમીના ખેડા ઉદયપુરથી બે માઈલ દૂર આ સ્થાન છે. અહીં પાર્શ્વનાથજીનું સુંદર મદિર છે. પોષ દશમને માટે મેળો ભરાય છે. કવિ હેમ અહીંના મંદિરનું વર્ણન આ પ્રમાણે આપે છે– મગરા માછલા ઉત્તમ, કિસન પોલ હી અતિ વક; ખેડા સમીને શ્રી પાસ, પૂજે પરમ હી હુલાસ, દશમી દિવસ કામેલાં, નર થદ હોત હે ભલાંક સાહમી વચ્છલ પકવાન અર્ચા અષ્ટ કા મંડાણુ આ સ્થાન પણ દર્શનીય છે અઘાટપુર ઉદયપુરથી ૧ માઈલ દૂર એક પ્રાચીન જૈનતીર્થ અઘાટપુર છે. અઘાટપુર એક વાર મેવાડની રાજધાની હતી. અહીં મહાતપસ્વી મહાત્મ જગતરિજીને મેવાડના મહારાણા જત્રસિહે વિ.સં ૧૨૮૫માં તપાબિરૂદ આપ્યું હતું. એક વિદ્વાન આ પ્રસંગને ઉલેખ કરતાં લખે છે કે “ આ. શ્રી જગચંદ્રસૂરિ વિહારાનુક્રમે સં. ૧૨૮૫માં મેવાડમાં અઘાટનગરમાં પધાર્યા. મેવાડપતિ રાણા જૈત્રસિંહ સૂરિજી ના દર્શન માટે આપે. બાર બાર વર્ષોના આંબેલના તપથી તેજસ્વી શુ ચારિત્ર પાળતાં દેદીપ્યમાન કાંતિપિંડ જોતા જ રાણાનુ શિર સૂરિજીના ચરણમાં મૂકી ગયું. તે સહસા બે કે “અહો આ તે સાક્ષાત તપોભૂતિ છે.” એમ કહી
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy