SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] • ૩૬ : એશિયાળ उपकेशे चकोरं हेतुलयं श्रीवीरविम्बयोः । प्रतिष्ठा निर्मिता शक्त्या श्रीग्लप्रभमूरिभिः ॥२॥ આવી રીતે અહીં ર૪૦૦ વર્ષ પૂર્વેનું મદિર છે. બાદ ચૌદમી પાટે થયેલા શ્રી કકસૂરિજીના ઉપદેશથી જીર્ણોધ્ધાર પગ થયો હતે. અહીં એક લેખ ૧૦૭૫ ને છે જેમા તોરણ બનાવ્યાને ઉલેખ છે. આ સિવાય એક સ્તભ પર ૧ર૧૩ માગશર શુદિ ૫ ને લેખ છે ૧૨૫૯ એ શ્રીકકરસૂરિજીના હાથે પતિષ્ઠા થયાને ર૪ માતના પટ પર લેખ છે, ૧૦૮૮ ફાગણ. વદિ ૪ નાગેઢગ શ્રી વાસુદેવસૂરિ પ્રતિષ્ઠિત કૃતિ છે. આવી જ રીતે વિ. સં. ૧૨૩૪, ૧૨૩૪, ૧૪૩૮, ૧૪૯૨, ૧૧, ૧૫૩૪, ૧૫૪૯, ૧૬૧૨, ૧૬૮૩ અને ૧૭૫૮ ના લેખે છે અર્થાત લગભગ હજાર વર્ષના તે લેખ પ્રાપ્ત થાય છે મંદિરના પાયાના ખેડાણમાંથી એક ખડિત ચરગુપાદુકા નીકળ્યાં તેની ચેકી ઉપર સં ૧૧૦૦ ને લેખ છે. તેમજ સચિયા(સચ્ચિકા) માતાના મંદિરમાં સં. ૧૩૬, ૧૨૩૪, ૧૨૪૫ ના લેખો છે. (બા, પુના, પ્રા. લે સ. ભા. ૧) આ જૂનું મંદિર ભવ્ય અને દર્શનીય છે મહાવીર વાગવાનની પ્રાચીન પ્રતિમા રા નો છે તે પણ સુંદર અને દર્શનીય છે. રંગમંડપમાં શ્રીદેવજી ભગવાનની બે પ્રતિમા ૩ ફૂટ ઊંચી બને બાજુના બે ગોખલામાં છે મુખ્ય મંદિરના સામેના ઝરૂખામાં શ્રી ગૌતમસ્વામીની સુદર આરસની મૂર્તિ છે. ગુખ્ય મંદિMી બહારની ભમતિમાં બને બાજુ ચાર ચાર દેરીઓ છે, જેમાં એકમા આચાર્ય પ્રતિમા, એકમાં અધિષ્ઠાયક દેવી, એકમાં નાગદેવની મૂતિ અને બાકીની દેરીઓમ' જિનેશ્વર પ્રભુની મૂતિઓ છે, ઓશીયાજીના પૂર્વોત્તર ખૂણામાં એક નાની ટેકરી ઉપર થી “સચ્ચાઈ” માતાનું મંદિર છે. ઓશવાલની ઉત્પત્તિનું મૂળ સ્થાન ના આશીયાનગરી છે અને આ તેમની કુલદેવી છે ચારે બાજુ, ચાર નાની નાની દેરી છે. રાજ ઉપલદેવે અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મનિ બિરાજમાન કરી હતી અને પછી આ મૂતિ ઉઠાવરાવી સચ્ચાઈ દેવીની મૂતિની સ્થાપના કરવામાં આવ્યાનું કહેવાય છે. દેવીના મંદિર પાસે ના ઉપ થાય છે. આની પાચેના જેક મંદિરમાં (દેરીમાં ભગવાનની મનિનાં ચિન દેખાય છે. પહેલા તે મૂલના હો પાર્શ્વનાથજી મંદિરની પાસેની દેરીમાં આ કુલદેવી નતી પરનું પાણી નોની વસ્તીના અભાવે ઉપરનું પરિવર્તન થયું છે. એશિયામાં ભારે ને વ
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy