SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૩૩૧ : નાંદીયા ગભારાની મહાર એ ખાજી એ પ્રાચીન પ્રતિમા છે. બન્નેની નીચે આસનમાં વીણાધારી યક્ષીણી બેઠા છે. કમલની આકૃતિનુ સુદર આસન છે. પ્રતિમાજી નીચે આસનમાં ખાષ્ટ્રીલીપીમાં લેખા છે ( અશેાકના શિલાલેખને મલતી લીપી છે. ) મદિરમાં પેસતાં પ્રથમ દરવાજા પાસેના ઢાખા થાંભલામાં આ પ્રમાણે લેખ છે. લેખમાં પહેલું જ “વિનયણેન” વહેંચાય છે પછી “નવય ૨૨૦૦ વર્ષે પાલ शुदि ३ राउड पुतर मीह सुतरा कमण श्रेयोर्थ भीमेण स्थंभ कारितः । * ' આ સિવાય રંગમ’ડપના ખીજા થાંભલાએ। ઉપર પશુ લેખે છે. એમાં નામા તેા વંચાય છે પરન્તુ સંવત્ નથી વંચાતા, રંગમંડપ પાસેના જમણી બાજુના થાંભલા ઉપર “સંઘર્ ૨૨૦o માર્થા સુક્ ૦ ÀÄ' બસ આગળ નથી વંચાતું. આ સિવાય દેરીએ ઉપર પણ લેખા વંચાય છે જેમાં ૧૪ર૯-૧૪૮૭–૧૪૯૩ અને ૧૫૨૧ના લેખ છે. બીજા પણ ઘણા લેખે। હતા પરંતુ હમણાં અહીં છ ખારનું કા ચાલે છે તેમાં ઘણા લેખે દટાઇ ગયા છે, દાખી દીધા છે અને ટુરીએ ઉપર પલાસ્તર થવાથી કેટલાક માઇ ગયા છે. મદિરનાં પગથિયાં ઉતરતાં પગથિયાના પાછલા ભાગમાં જમણી તરફ્ આ પ્રમાણે લેખ છે. "संवत् ११३० (२०) वैशाखसुदि १३ नंदियणकचैत्यद्वारे वापी डिम्नी पिता सिवगणै । " સંવત્ ૧૧૩૦(૨૦)માં મદિર પાસે વાવ કરાવ્યાના આ લેખ છે. આ વાવ અત્યારે પણ મદિરથી ઘેાડે દૂર છે તેમજ ત્યાં લેખ પણ છે. આ મંદિરમાં અત્યારે ૬૮ લગભગ પ્રભુમૂર્તિ છે. ચક્ષયક્ષિણી વગેરે જુદા છે. અત્યારે જીર્ણોદ્ધાર ચાલતા હેાવાથી દેરીએની બધી મૂર્તિએ રગમ ડપમાં પધરાવેલ છે. મૂલગભારામાં બિરાજમાન અદ્ભૂત મહાવીર પ્રભુની પરિકર સહિતની એક જ મૂર્તિ છે. જાણે વૃધ્ધાવસ્થામાં સાક્ષાત વીર પરમાત્મા બિરાજમાન હૈાય એવી અદ્ભૂત આ મૂર્તિ છે. ગૂઢમ`ડપમાં ચાર મૂર્તિ છે અને રગમંડપમાં એ ગામલામાં એ મૂર્તિએ બિરાજમાન છે અને બીજા છે ગામલામાં એ ભગવાન બિરાજમાન થવાના છે. જીÍદ્વાર સારા થયે છે. મુંબઇના ગાડીજી મહારાજના મંદિર તરફથી અને મુંબઈના શ્વેતાંબર શ્રી સધ તરફથી મદદ સારી મલી છે. મેટા મદિર પાસે જ ચકેશીચે નાગ સે છે તે હકોકતને દર્શાવતા પ્રસ'ગની દેરી ઊંચી ટેકરી ઉપર છે. તીથ પ્રાચીન અને પ્રભાવિક છે. રાણકપુરનું પ્રસિધ્ધ મંદિર બંધાવનાર દાનવીર અને ધર્મવીર પારવાડ શેઠ ધનાશા અને રતનાથા પશુ આ નાંઢીયાના નિવાસી હતા.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy