SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ રાણકપુરજી • ૩૨૦ . [ જૈન તીર્થોને છે કે-ધન્નાશાહની ૬૨ વર્ષની મહેનત પછી પણ મંદિરજીનું કામ અધૂરું રહ્યું ત્યારે તેમના વડીલ બધુ રત્નાશાહે કહ્યું કે હું તમારી અભિલાષા પૂર્ણ કરવા મારાથી બનતુ કરીશ તથા તમારું અધૂરું કાર્ચ જરૂર પૂર્ણ કરાવીશ. રત્નાશાહે આ વચન પાળી પાછળ પણ કેટલાં વર્ષો કામ ચાલુ રાખી કાર્ય પૂર્ણ કરાવ્યું હતુ. મદિરછમાં ૮૪ બેંયરાં હતાં, તેમાં પ્રતિમાઓ તથા ધનને સંગ્રહ હતા. મુલમાની બાદશાના જમાનામાં ચાર પાંચ વખત અહીં હુમલા થયા છે; મૂતિએ ખડિત કરાઈ છે તથા દેરીઓ પણ ખડિત થઈ છે. શ્રી સશે ખડિત કાર્ય શીદ્ય ધરાવ્યું છે અને ભેચરાંમાંથી મૂર્તિઓ કાઢી બિરાજમાન કરી છે. 1 એક શિલાલેખ કે જે સં. ૧૬૭૪ ને દે; બીજ માળ ઉપર છે તેમાં લખ્યું છે કે-જગ ગુરુ તપાગચ્છાધિરાજ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી શ્રાવક ખેત નાયકે આ દરવાજે બનાવવા માટે ૪૭ સોનામહોરે ભેટ કરી છે. એટલે અવારનવાર મુસલમાનો હુમલા પછી સુધારા થતા રહ્યા છે. આ મહાન્ ભવ્ય મંદિરનો જીર્ણોદ્ધાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરક્થી ચાલે છે. જીદ્વારમાં સાડાત્રણ લાખ રૂપિયા ખર્ચ થઈ ગયુ છે, હજી કય ચાલુ છે. આ મહાન કલાપૂર્ણ ભવ્ય મંદિર જેઈ સર જેમ્સ ફરગ્યુસન પોતાના “History of Indica and East૮rn architaefer” પુસ્તકમાં લખે છે કે “ આ દેવાલયનું લેયતળીયું સપાટીથી બહુ જ ઊંચું હોવાને કારણે તથા મુખ્ય ઘુમ્મટેની વધારે ઊચાઈને લીધે એક મહાન જેન દેવાલયનો બરાબર દેખાવ આપે છે કારણ કે બીજાં જૂના દેવાલોમાં બાહ્ય ભાગ ઉપર કેતરકામને અભાવ હોય છે, દેવાલયના દરેક રથ એક એકથી જુદાં છે તથા તે ઉત્તમ રીતે ગોઠ યા છે, તેના ઉપર ભિન્નભિન્ન ઊંચાઈના ઘુમ્મટે ગઠવેલા છે. આ બધા ઉપરથી મન ઉપર ઘણું જ સુંદર અસર થાય તેમ છે ખરેખર આવી સારી અસર કરે તેવું તે ભેની સુદર ગોઠવણી વિષે સૂચન કરે એવું હિન્દુસ્તાનમાં એકે દેવાલય નથી. ગોઠવ ના ઉત્તમતા ઉપરાંત બીજી જાણવા લાયક બાબત એ છે કે-દેવાલયે શેકેલી જગ્યા ૪૮૦૦૦ હજાર ચોરસ ફુટ છે. કારીગરી અને સુંદરતામાં મધ્યકાલીન ગુરાપિયન દેવાલા કરતાં ઘણી રીતે ચઢે તેમ છે.”જન કવિ મેહ સં. ૧૪૯૯ માં આ મદિરનો નીચે પ્રમાણે પ્રશંસા કરે છે. जय पं. तेजहंसेन प्रतिष्ठितं तच्छ्रावस्याबाट ज्ञातिय ा वरघा, तत्पुत्र सादेमराजनवनीकारित: धोरस्तु युगादीवरविव" બીજા ખંડમાં શ્રી આદિનાથજીની સવા સવા હાથે મોટી સફેદ ચાર પ્રતિમાઓ છે જેના ઉપર સં. ૧૫૦, ૧૫૦૭, ૧૦૮ અને ૧૫૫૧ ની પ્રતિષ્ઠા કરાવ્યાના લેખો છે ત્રીજા પડમાં મૂળનાયક શ્રી સંભવનાથ, શ્રી આદિનાથ વગેરેની મૂર્તિઓ ઉપર ૧૫૫૧ ની પ્રતિષ્ઠા કરાવ્યાના લેખ, એ ધરણુવિહાર દેવાલયમાં દેવકુલિકાઓ સહિત હાટી મેટી લગભગ ૧૮૦ જિનમર્તિઓ છે. આ સિવાય શત્રુંજય, ગિરનારનો પટ, સમેત
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy