SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૩૦૩: મહાતીર્થ મુસ્થલ મહાતીર્થ મુંડલ ” છશ્વાસ્થાવસ્થામાં ભગવાન મહાવીર દેવ વિહાર કરતા આબૂતલાટીમાં રહેલા અને ખરેડીથી ચાર માઈલ દૂરના મુંડસ્થલ શહેરમાં પધાર્યા હતા અને તેમની સમૃતિરૂપે આ તીર્થ સ્થાપિત થયું હતું. મુંડથલ અત્યારે તે તદ્દન નાનું ગામડું છે. માત્ર ગામ બહાર ભગ્નાવસ્થામાં રહેલું જિનમંદિર આ શહેરની પ્રાચીનતા સિદ્ધ કરી રહેલ છે. આ ખંડિત મંદિરના ગભારા ઉપરના ઉત્તરાંગમાં કેરેલ એક લેખ છે. તેમાં લખ્યું છે કે (१) पूर्वछद्मस्थकालेऽर्बुदभुवि यमिना कुर्वत: सद्विहारं । (२) सप्तत्रिशे च वर्षे वहति भगवतो जन्मतः कारितार्हच्च । (३) श्रीदेवार्यस्य यस्योल्लसदुपलमयी नूर्णराजेन राज्ञा श्रीके । (४) शीसुप्रतिष्ठ स जयति हि जिनस्तीर्थमुंडस्थलस्थ । सं. १४२६ (૧) .....................સંવત વીરલ રૂ૭ (૨) શ્રીગમ ૭ શ્રીવા નાર, પુત્ર xxધૂારિતા, આ લેખને આશય એટલે છે કે વીર પ્રભુ છવસ્થાવસ્થામાં વિહાર કરતા આબુ નીચે પધાર્યા અને એ જ સાલમાં અહીં મદિર બન્યું અને શ્રી કેશીએ પ્રતિષ્ઠા કરાવી. બાદમાં વિ. સ. ૧૪૨૪ તીર્થનો જીર્ણોધ્ધાર થયેલ છે અને જીર્ણોદ્ધાર કરાવનાર મહાનુભાવે મૂલ લેખની કેપી કરાવી મૂલ ગભારા ઉપર તે લેખ કોતરાવ્યા જે અદ્યાવધિ વિદ્યમાન છે. આ લેખમાં રહેલ દેવાર્ય શરુદ બહુ જ અર્થસૂચક અને ગંભીર છે. આ સિવાય રંગમંડપમાં છ ચાકીના પશ્ચિમ વિભાગની જમણી બાજુએ પડિમાત્રા લિપીમાં એક લેખ છે તેમાં લખ્યું છે કે સંવત ૨૨૨૬ જૈશાણાદિ ૧ તો reigવેનિમિત્તે જીત્તોર રમir rrrrr મnિશારિત્તિ, ત્યાં છએ સ્થભે ઉપર એક જ કુટુમ્બના એક જ સાલ અને તિથિના લેખો છે. આ લેખોની નીચે બે ખંભા ઉપર બીજા બે લેખો છે જે અનુક્રમે ૧૪ર૬ અને ૧૪૪૨ ના છે એકમાં લખ્યું છે કે-મુરારાને જોraff સાઇરિમિક વર્ષોત્રા પિતા આ સિવાય સુપ્રસિધ્ધ આબૂતીર્થ ઉપર વિક્રમની તેરમી શતાબ્દિમાં મદિર બંધાવનાર મંત્રીશ્વર વસ્તુપાલ તેજપાલે બધાવેલ લુણાવસહીની પ્રશસ્તિમાં આબુના મદિરોમાં ઉત્સવ કરનાર અને વ્ય સ્થા રાખનાર આ પ્રદેશના ગામ અને શ્રાવકેના નામ છે તેમાં “સુડસ્થલ મહાતીર્થના તથા ફીલીના શ્રાવકાએ ફ. ૬ ૭ ને દિવસે મહોત્સવ કર ” એમ લખ્યું છે. આ લેખ વિ. સ. ૧૨૮૯ને છે અર્થાત તેરમી શતાબ્દીમાં તે આ સ્થા
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy