SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - પારેલી તીર્થ : ૨૫૮ : [ જન તીર્થોને ૩. જૈન યુવક સંઘ કયીમેન્સ જૈન સાઈટીની શાખા પણ છે.' ૫. શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુલની ઓફિસ-ચેમ્બર તેમજ ગુરૂકુલની શાખા મુંબઈમાં ખેલવાને પણ પ્રયત્ન ચાલુ છે. આ સંસ્થાની સ્થાપના વર્ગસ્થ ગુરુદેવ શ્રી ચારિત્રવિજયજી મહારાજે ૧૯૬૮ માં કરેલી અને એની છેલ્લી કમિટી ૧૯૭૩ માં મુંબઈમાં સ્થાપી અને ત્યારથી ગુરૂકુલ નામ પ્રચલિત થયું) ૧ ૬. મહાવીર જૈન વિદ્યાલય ગોવાળીયા ટેન્ક પર છે. હિન્દભરના જૈનમાં ઉચ્ચ શિક્ષણ માટે આ સંસ્થાએ ભગીરથ પ્રયત્ન કર્યો છે. આ. શ્રી વિજયવલભસૂરિજી મહારાજના ઉપદેશથી આ સંસ્થા સ્થપાયેલી છે. એની શાખા અમદાવાદ અને પુનામાં - શરૂ થઈ છે. હમણાં મહિલા વિદ્યાલય પણ મુંબઈમાં ચલાવે છે ૭. સિધ્યક્ષેત્ર જૈન બાળાશ્રમની ઓફિસ. ' ૮. માંગરોળ જૈન કન્યાશાળા,શકુંતલા કાંતિલાલ ઈશ્વરલાલ જૈનગલર્સ હાઈસ્કૂલ ૯ જૈન એજયુકેશન બેડેશ્વામિક શિક્ષણના પ્રચાર, પરીક્ષા આદિનું સંચાલન કરે છે અને તે જૈન કેન્ફિરન્સના હાથ નીચે ચાલે છે. ૧૦. જૈન સ્વયંસેવક મંડળ, જે બહુ જ સુંદર સેવા કરે છે. અને જેને સેવાસદન હમણાં સ્થાપ્યું છે. ૧૧. બાબુ પન્નાલાલ પુનમચંદ જૈન હાઈસ્કૂલ. * ૧૨. શેઠ મણીલાલ ગોકુલદાસ જેન હેસ્ટેલ. ૧૩. આત્માનંદ જન સભા. : : માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ માટે જૈન વિદ્યાર્થીઓને સોલરશીપ આપતી સંસ્થાઓ પણ મુંબઈમાં સારા પ્રમાંણમાં છે આમાં કેટલીક જ્ઞાતિવાર છે અને કેટલીક દરેક જૈન વિદ્યાર્થીને કેલરશીપ આપે છે. આ ઉપરાંત મુંબઈમાં અનેક સ્થળો જોવા લાયક છે.' પારેલી તીર્થ , '' આ તીર્થ ગુજરાતના પ્રસિદ્ધ પંચમહાલ જીલ્લામાં આવ્યું છે. તીર્થની નજીકમાં સુંદર વેજલપુર ગામ છે ત્યાં શત્રુંજય ઉપરના દાદાના મંદિરના ઘાટનું સુંદર મંદિર છે. ધર્મશાળા છે. અહીંથી પારેલી તીથી ૬-૭ ગાઉ દૂર છે. વેજલપુર પોંચવા માટે B, B, & C. I. રેવેનું વડોદરાથી ગોધરા લાઈન ઉપર
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy