SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ - - - -- - - - -- - - ----- --- - - - -- - - ઈતિહાસ ] : ૧૮૧ : ચાણસ્મા અહીં દર વર્ષે ફા. શુ બીજને માટે મેળો ભરાય છે. દર પૂણિમાએ શંખલપુર, હારીજ, ચાણસ્મા વગેરે આજુબાજુના ગામના જેને યાત્રાએં આવે છે. નેતર પણ આવે છે. યાલિકને બધી સગવડ સારી મલે છે. અહીની શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ જેમ ચમકારી છે તેમ નીચેનાં સ્થાનમાં બિરાજમાન શ્રી મનમેહન પાર્શ્વનાથજીની પ્રતિમાઓ પણ ચમત્કારી છે. પાટણમાં મનમેહન શેરોમાં મનમેહન પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. બુરાનપુરમાં પણ મનમેહન પાર્શ્વનાથજી મહાચમત્કારી છે તેમજ મીયાગામ, સુરત, ખંભ ત, મેંઢેરા અને લાલ (તા. વિજાપુર) વગેરે ગામમાં મનમોહન પાર્શ્વનાથજીનાં સુ દર મંદિરો છે. બેઈમાં જિનમંદિરમાં રાત્રિના વાજિંત્રનાં નાદ, તાલબદ્ધ સંગીત, ધૂપની ખુશબો વગેરે વગેરે ચમત્કાર જેવાય છે. કંબઈના મનમોહન પાર્શ્વનાથજીને કોઈ પાર્શ્વનાથ પણ કહે છે અત્યારે આ તીર્થ સારું પ્રસિદ્ધિ પામવા માંડયું છે. 'ચાણસ્મા ભટેવા પાર્શ્વનાથજી ચાણસ્માનાં મુખ્ય મંદિરમાં બિરાજમાન શ્રી ભટેવા પાર્શ્વનાથજીની પ્રતિમા કયાંથી પ્રગટ થયા અને ભટેવા નામ કેમ પડ્યું તે માટે અઢારમી સદીના એક કવિ ભાવરન કે જે પાછળથી ભાવપ્રભસૂરિજી થયા હતા તેમણે સં. ૧૭૭૦ કા. શુ. ૬ ને બુધવારે પાટણમાં એક સ્તવન રહ્યું છે તેમાં જે લખાયું છે તેને સાર આ પ્રમાણે છે. “પાટણ પાસેના ચ દ્રાવતી(ચાણસ્મા) ગામમાં રવિચંદ નામે એક ગરીબ શ્રાવક રહે છે અને પિતે હીંગ, મીઠું, મરચું વગેરે વેચીને ઉદરનિર્વાહ કરે છે. એક વાર તેને સવનું આવ્યું કે ભટુર ગામની પાસેના એક ખેતરમાં શ્રો પાશ્વનાથજીની પ્રતિમા છે તે લઈ આવે. હવારે ઊડી, વહેલ જોડી ખેતરમાં શેઠ એ મતિ બતાવેલા સ્થાનેથી લઈ આવ્યા એક વાર ફરી યક્ષે સ્વપ્નમાં આવી કહ્યું કે-તું મંદિર બંધાવ, અને શેઠન કેટલુંક છૂપું ધન પણ બતાવ્યું. આ ધનથી રવિચંદ શેઠે સુદર મદિર બંધાવ્યું અને સ. ૧૫૩૫ માં પ્રતિષ્ઠા કરવી.” આથી પણ એક વધુ પ્રાચીન પુરા નીચે પ્રમાણે મલે છે– "पूर्वि वद्धिमान भाइ जयता उचालि चाहणममि वास्तव्यसासरामांहि तब श्रीभट्टेवापार्श्वनाथचैत्यकारापितं सं. १३३५ वर्षे श्रीअंचलगच्छे श्री अजितसिंहमूरिणामुपदेशेन प्रतिष्ठितम्." ( આત્માનદ શતાબ્દી સ્મારક અંક, પૂ. શ્રી જયતિવિજ્ય મહારાજને વિશાશ્રીમાળી જ્ઞાતિની વાવણીનો લેખ). આ ઉપરથી એમ લાગે છે કે વધ્ધીમાનના ભાઈ જચતાએ (નરેલી ગામમાંથી) ઉચાળા ભરીને પિતાના સાસરાના ગામ ચાણુરમામાં વાસ કર્યો અને ત્યાં શ્રી
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy