SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણ ૬ ૧૭૬ [જૈન તીથના છતાં લડાઈઓમાં વિજય મેળવી તેમણે દુનિયાને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધી હતી. અહિંસાધમના પમઉપાસક આ મત્રીશ્વરએ ગુજરાત અને ગુજરાત બહાર વિજયકે વગાડે. ધર્મ પાળનારા જેનેની હેપથી નિંદા કરનારનાં સુખ તેમણે શ્યામ કયા હતા. પાટણુના સામ્રાજ્યકાળમાં આવા સમર્થ રુકુકાળ જેનશ્ચાઓએ ગુજરાતની આબાટીમાં પિતાને ફાળે આપ્યા છતાં કેટલાક નેતર ઇતિહાસકારે અને લેખકે તે ટુકત નહિ જણાવતાં સત્ય બાબત છુપાવી, ઉલટું આવા સમર્થ પુને ખરા સ્વરૂપમાં નહી ચીતરી તેમજ કલંકિત બનાવીને હદયની દેખમય લાગા બતાવી તેમણે પિતાની વિદત્તાને શાભાવી નથી. કુમારપાળ પછી અથપાલ અને ભેળા ભીમના વખતમાં પાટલુન કાંઈક પડતી શરૂ થઈ, તે તેના પિતાનાં જ અવિચારી કૃત્યનું યરિણામ હતું. તેણે રાજ્ય ગુમાવ્યું હતું. પાછળથી તેણે ગાદી મેળવી હતી. તેના પછી ચૌલુક્ય વંશની ગાદી વાઘેલાવંશમાં આવી ત્યારે ફરીથી પાછું ગુજરાત બાળકીલથું થયું ને પાટલુની પુનઃ જાહોજલાલી પણ કીક ઠીક થઈ. હતી. તેને મૂળપુરા ભેળા ભીમને મહાસામંત લવણુપ્રસાદ ને તેના પુત્ર વીરવલ હતા અને તેના મુખ્ય મંત્રીઓ વસ્તુપાળ ને તેજપાળ હતા. પાટણનું ગરવ મુસલમાન સરદાર કુતુબુદ્દીને તેરમી સદીના લગભગ મધ્યકાળમાં ભેળા ભીમ પાસેથી લુટી લીધું હતું કે ગુજરાતને ઝાંખપ લગાડી હતી. તે પછી વાઘેલાવંશના પ્રધાન દયામના પાળનાર વસ્તુપાળ તેજપાળ ન હતા છતાં યુધ્ધમાં પરાક્રમ બતાવીને તે જમાનામાં ગુજરાતને શોભાવ્યું હતું-શણગાર્યું હતું, વરધવલનું રાજ્ય તેમ જ વધાર્યું હતું, સમજે કે ગુજરાતની પડતી પહેલાંની તેમણે આ છઠ્ઠી જાહોજલાલી ઝળકાવી હની ન્યાય અને નીતિનાં રાજ્યતંત્રે તેમણે સ્થાપ્યા દુતાં. આ ગુજરાતના મંત્રીશ્વરોએ સોરાષ્ટ્ર અને કચ્છના રાજવીઓને હરાવી ગુજરાતની પ્રતિ પુન. રાપી, ગોધરાના ઘુઘુલ ગજને હરાવી, દભવતીને જીતી કિર્તઅંધ બનાવ્યું. આબુ, શત્રુંજય, ગિરનારનાં સુંદર કળામય જૈન મંદિર બનાવ્યાં. સાથે જ શિવાલયે અને મ ને રક્ષણ આપી તેના દ્વાર પણ કરાવ્યા. તમે કરોડો રૂપીયા ધર્મકાર્યમાં પણ ગુજરાતના ગૌરવને દીપાવ્યું. વાઘેલાવંશમાં પાટણની ગાદીએ વિરધવલ પછી વીણલદેવ, અર્જુનદેવ ને સારંગદેવ ગુજરાતના રાજ થયા. તે પછી છેલ્લે કર વાઘે . આ રાજ છેલ્લે જ હિન્દુ ગુર્જરપતિ તા. તેના માધવ નામના નાગરબ્રાહ્મણ અને વિદેશી રાજકતાં મુસલમાનેને બોલાવી ગુજરાત ઉપર ચઢાઈ કરાવી ગુજરાતને ત્યારથી હંમેશને માટે પરાધીન બનાવરાવ્યું. લાખ રજપુતે અને નિદાનું તે નિમિત્તે લેહી રેડાયું. ગુજરાતને પરાધીનતાના એડીઓ પહેરાવી ગુર્જરદેવીનું નૂર હણ્યું અને હમેશને માટે આ બ્રાહ્મણે ગુજરાતનું કલંક વહાર્યું. તેમને શાપિમાં તે તે હિમા. માધવ પ્રધાનની શિખામણથી દિલ્હીપનિ ઝલાઉદ્દીન બાદશાહ ઈ. સ. ૧૨૭ અને સં. ૧૩પ૩ માં ગુજરાત ઉપર ચડાઇ કરવાને મેટું લર કહ્યું. સરદાર આલમખાન એકઠું લશ્કર લઈ પાટે
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy