________________
શ્રી શખેશ્વરપાનાથજી
: ૧૭૦ :
અમદાવાદની વ્યવસ્થાપક કમેટીનું ઠેકાણું નીચે પ્રમાણે છે. શખેશ્વર તીથ વહીવટ કમેટી, ૐ પી. વીરચંદ સૌભાગ્યચક્રની પેઢી શેઠ મનસુખભાઇની પાળ
સુ. અમદાવાદ.
યાત્રિકા મોટી રકમનું દાન તથા ફરિયાદ સૂચના વગેરે અહીં કરે. અન્તમાં નીચેના ભક્તિસપન્ન લેાક રજૂ કરી શખેશ્વરજીને લગતું વર્ણન સમાપ્ત કરૂ છે,
इत्थं स्वल्पधियाsपि भक्तिजनित्साहान्मया संस्तुतः
જૈન તીર્થાંના
श्रीशंखेश्वर पार्श्वनाथ ! नतमुद्भक्तैकचिन्तामणे ! |
सर्वोत्कृष्टपदप्रदानरसिक सर्वार्थसाधकं
तन्मे देहि निजाङ्घ्रिपद्म विमल श्रीहं सरत्नायितम् ||
પૂરવણી—ત્ર
આપણે પૃ ૧૫૫માં જોયુ કે આ મૂર્તિ ગત ચેાવીશીના નવમા તીર્થંકર શ્રી દામેાદર જિનેશ્વરે અષાઢી શ્રાવકે પેાતાનું કલ્યાણ-મેાક્ષ કયારે થશે એના જવાખમાં પ્રભુએ જણુાવ્યુ કે—આાગામી ચૈાવીશીના ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથજી પ્રભુ તમારા ઉપકારી થશે તેમના તમે આધેય નામના ગણુધર થઇને મેટ્સે જશે. આ સાંભળી તે ભવ્યાત્માએ શ્રી પાર્શ્વનાથ પ્રભુનો મનેાહર મૂર્તિ બનાવી હતી. પરન્તુ આ વિષયમાં જે મતાન્તર મલે છે તે હું અહીં આપુ છું. ૧ વર્તમાન ચેાવીશીના આઠમા તીર્થંકર શ્રો ચદ્રપ્રભસ્વામીના સમયમાં તે સમયના સૌધર્મેન્દ્રે આ મૂર્તિ બનાવી છે.
૨ ગઇ ચાવીશીના સેળમાં ત્તીર્થં કર શ્રી નમિનાથ ( નિમીશ્વર ) ભગવાનના નિર્વાણુ પૂછી ૨૨૨૨ વર્ષ વીત્યા પછી અષાઢી નામના શ્રાવકે શ્રી પાર્શ્વનાથ પ્રભુના ત્રણ બિખ—મૂર્તિ બનાવરાવી જેમાંથી એક બિંબ ચારૂપ તીર્થમાં, ખીજું ખબ શ્રી શખેશ્વર તો માં અને ત્રીજી મિખ તભન તોમાં પધરાવ્યાં આ ત્રણે તીર્થં અત્યારે વિદ્યમાન છે.
( ખંભાતના થંભલ્યુાજીના મૂર્તિના લેખને આધારે )
મંદિરમાં મૂલનાયકજીની માજી
પરની
અત્યારે પ્રચલિત પ્રદેાષ અને ઐતિહુાસિક સ્તુતિ, સ્તંત્ર, છંદાદિના આધારે તે આષાઢી શ્રાવકે ગત ચાર્વીશીના નવમા તીથંકર શ્રી દામેાદર જિનેશ્ર્વરના સમયે આ સ્મૃતિ ખનાવ્યાનું પ્રસિધ્ધ છે.