SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૧૨૨ ગિરનાર વિ. સં. ૧૨૨ માં ગુજરાતના મહારાજા કુમારપાલના મંત્રી આમ્રદેવે ગિરનાર ઉપર પાજ બંધાવી. આ સબંધી ઘટના આ પ્રમાણે મળે છે–પરમાત મહારાજા કુમારપાલ સંઘ સહિત સિદ્ધાચલજીની યાત્રા કરી ગિરનારની યાત્રાએ પધાયો, પરન્તુ ઉપર ચઢવાના રસ્તાની કઠિનતાને લીધે મહારાજા ઉપર જઈ ન શકયા. આ માટે રાજાને દુઃખ પણ થયું. આ વખતે રાજાને વિચાર થયે કે ઉપર ચઢવા માટે જે પગથિયાં હોય તે અનુકૂલતા રહે. આ કાર્યની જવાબદારી આંબડને સોંપી તેમને સૌરાષ્ટ્રને ઉપરી બનાવ્યું. આંબડે ઘણું જ મહેનતથી ગિરનાર ઉપર પાજ બધાવી રસ્તે સરલ બનાવ્યા. વિ. સં. ૧૨૨૨ માં પાજ-પગથિયાં બંધાવ્યાં. (જુઓ કુમારપાલપ્રતિબંધ તથા જન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ પૃ. ર૭૧) આ પાક સંબંધી ગિરનાર ઉપર બે શિલાલેખ મળે છે–“ સંવત્ ૧૨૨૨ બીબીનાજ્ઞા યમદં બળાતમહું શ્રી માવાન વય વારતા” –પ્રાચીન જન લેખસંગ્રહ ભા. ૧, પૃ. ૭૦ બીજો લેખ પણ એને મળતું જ છે. એમાં પણ ગિરનાર ઉપર પાજ બંધાવ્યાને સ. ૧૨૨૩ છે. તેમજ ગિરનારની પાજના જીર્ણોધ્ધારને પણ એક લેખ મળે છે. આ લેખ ગિરનાર પર ચઢતાં રાજા ભર્તુહરિની ગુફાથી ઘેડે દૂર પહાડમાં જમણી બાજુએ કતરેલો છે. તૃત્તિ શ્રી ઇવ ૧૬૮૧ વર્ષે કાર્તિદ વદ ૬ सोमे श्री गिरनारतीर्थनी पूर्वनी पाजनो उद्धार श्री दीवना संघे पुण्य( धर्म निमिते પીનારાની માસિઘની મેદની વઢાર રાવ્યો. અર્થાત ૧૬૮૩ માં કાર્તિક વદિ ૬ ને સોમવારે દીવના સંઘે આ પાજને ઉધ્ધાર કરાવ્યું. આમાં મુખ્ય ભાગ માસિંઘ મેઘજીએ આ હતે. શ્રી નેમિનાથજીના મંદિરની પછવાડે પોરવાડ જગમાલ ગોરધનનું પૂર્વ દ્વારનું મંદિર છે. તેમાં પાચ પ્રતિમાજી છે, મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૪૮ વૈશાખ વદ ૬ ને શુક્રવારે વિજય જિનેન્દ્રસૂરિએ કરી છે. આ મંદિરની જમણી બાજુએ શ્રી રામતીની દેરી છે. આ ટ્રકમાં થઈને મેરકવશીની, સગરામ સેનાની તથા કુમારપાલની ટ્રકમાં જવાય છે. શ્રી નેમિનાથજીની ટકમાં લેયરામાં અમીઝરા પાર્શ્વનાથની સુંદર પ્રાચીન ભવ્ય મૂર્તિ છે જે પરમદશેનાય છે. મૂર્તિ પ્રતિ મહારાજાના સમયની છે. આ મૂર્તિની ડાબી બાજુએ ગુફામાં શ્રીનેમિનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ છે. તેના ઉપર સં. ૧૩૧૮ને લેખ છે. શ્રી નેમિનાથજીની ટ્રકના ચોકમાં તથા મોટી ભમતીમાં બધી મળી ૧૩૩ પ્રતિમા તથા ૧૮ જેડ પગલાં છે. મોટામાં મોટાં પગલાં શ્રી નેમિનાથ ભગવાનનાં છે. દર સૌરાષ્ટ્રના દંડનાયક સજજન મહેતાના બન્ધ મંત્રી માટે. ઉદાયનમત ખાબડ મંત્રી નહિ. આ સંબંધી વિશેષ ચર્ચા “જન સતા પ્રકાશ” વર્ષ આમાના ૪-૫-૬-૭ અંકામાં મેં કરી છે. જિતાસૂએ તે કે જે હવા.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy