SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ , , - ગિરનાર : ૧૨૦ : [ જૈન તીર્થને શ્રી નેમિનાથ ભગવાનની સુંદર શ્યામ મૂર્તિ બિરાજમાન છે. ગભારાની બાસપાસ ભમતી છે. તેમાં શ્રી તીર્થકર ભગવાન, યક્ષ, યક્ષિણ, સમેતશિખર, નંદીશ્વરદ્વીપ વગેરેની સર્વમલી ૧૫ મૂતિઓ છે રંગમંડ૫માં ૩૮ પ્રતિમાઓ છે. ગભારામાં ૫ મૂર્તિઓ છે. કુલ ૨૧૮ પ્રતિમાઓ શ્રી નેમિનાથજીના દેવાલયમાં છે. રંગમંડપ ના પૂર્વ તરફના થાંભલામાં નીચે પ્રમાણે લેખ છે. સંત ૧૧૧૩ વર્ષ નેત્ર માટે ૧૪ વિર બ્રીજનીયનિના : વળી બીજા સ્થંભમાં આ પ્રમાણે કરેલું છે કેસંવત ૧૧૩૫ વર્ષે વ્રત શારિત ત્રીજા સ્થંભમાં લખે છે કે સં. ૧૩૩પ માં મંદિરજીને જીણોધ્ધાર કરાવ્યો. બહારને ૨ગમંડપ ૨૧ પહોળો અને ૩૮ ફીટ લાંબો છે. તેમાં ગોળ ઓટલા ઉપર સવત ૧૬૯૪ ના ચિત્ર વદિ બીજે ૪૨૦ ગણધર પગલાં સ્થાપિત કરેલાં છે. આ ઓટલાની પાસે જ એક બીજે એટલો છે તેના ઉપર પશુ ૪૨૦ પગલાં સ્થાપિત છે. પૂર્વ ઈતિહાસ શ્રી નેમિનાથજીના દેવાલયને દ્વાર વિ. સંવત ૬૦૯ માં રત્નાશા શ્રાવકે કરાવ્યો હતો. આ સિવાય ટેંડ સાહેબને એક લેખ મ હતા. તેમાં લખ્યું હતું કે “ધર્મઘોષસૂરિના શિષ્ય યશોભદ્રસૂરિના શિષ્ય પં, દેવસેનગણિએ સઘની આજ્ઞાથી સં. ૧૨૧૫ માં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું. આ સિવાય અંબિકા દેવીની દેરીમાં પણ સં. ૧૨૧૫ ને એક લેખ છે. વિ.સં. ૧૨૧૫ પહેલાં ગિરનારજીને ઉધ્ધાર સજન દડનાયકે કરાવ્યો હતે. વનરાજના શ્રીમાળી ભત્રી જાબના વશજ સજ્જનને સિદ્ધરાજે સેરઠને દંડાધિપ (ઉપરી–સૂ) ની હતું કે જેણે સોરઠ દેશની ઉપજ ખર્ચીને ગિરનાર ઉપરના જીર્ણશીર્ણ કાછમય ન દેહરાને ઉધ્ધાર કરી નવુ પાકું મદિર બંધાવ્યું હતું. પરંતુ રવતગિરિરાસુમાં આ પ્રમાણે ઉલેખ મળે છે. વિ. સં. ૧૧૮૫ માં આ ઉધ્ધાર થયે હતો. (૨૪/ચીર પંજાલીય વજીર વિજિ!િ) તેમજ ગુર્જરેશ્વર સિદ્ધરાજે શત્રુંજય તથા ગિરનાર બને તીર્થોને કપડાં ને ધજાઓ આપી હતી –પ્રબન્ધચિન્તામણિ. - રત્નારા કાશ્મીર દેશના રહેવાસી હતા. ગુરઉપદેશથી રેવતાચલનું માહામ્ય સાંભળ્યું રેવતાચલને સઘ લઈને તેઓ આવ્યા. રેવતાચલ પાસે મહાન ઉપસર્ગ પણ સ@ો. બાદ સંઘ સહિત રેવતાચલ પર જઈ પ્રભુને અભિષેક કરતા પ્રતિમાજી બહુ જ પ્રાચીન છેવાથી ગળી જવા પછી તનાશાએ બે મહિના સુધી ઉપવાસ કરી દેવીની આરાધના કરી. દેવી પાસેથી બિબ લાવી, નૂતન મંદિર બંધાવી તેમાં પ્રતિમાજી બિરાજમાન કર્યા. આજ આ નારાનું બિબ કહેવાય છે. –ચતુર્વિશતિ પ્રબંધ અને ગિરનાર મહાતમ્ય.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy