SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - શ્રી શત્રુંજય : ૮૮ : [ જેન તીર્થોને નભાઈ કરમચંદ તથા લલ્લુભાઈ જમનાદાસના હેતુ પણ બંધાવા માંડ્યાં હતાં. આ ટુંકમાં ૧૮ટ્સ માં સાકરચંદ શેઠે પ્રતિષ્ઠા કરી ત્યારથી આ ટુંક સાકરસી તરીકે જ પ્રસિદ્ધ છે. તેમાં ત્રણ દેહરા અને એકવીશ દેરીઓ છે. ૧ ચિંતામણી પાર્શ્વનાથનું દેરું શેઠ સાકરચદ પ્રેમચંદે ૧૯૯માં પ્રતિષ્ઠા કરી પંચ ધાતુની સુંદર શ્રી ચિન્તામણિ પાશ્વનાથજીની મૂર્તિ છે. ૨ પદ્મપ્રભુજીનું મંદિર ૧૮૯૪ માં શેઠ લલ્લુભાઈ જમનાદાસે પ્રતિષ્ઠા કરી ૩ પાપ્રભુજીનું મંદિર ૧૮ટ્સ માં શેઠ અનભાઈ કરમચંદે પ્રતિષ્ઠા કરાવી. છીપાવસહી આ ટુંક સં. ૧૭૯૧ માં ભાવસાર (ઝીપ) જેનેએ બંધાવી છે. યદ્યપિ આ ક નાની છે છતાં ય જૈન સંધ કે ઉદાર અને મહાન છે, જે અનેક જાતિઓ અને ઉપજાતિઓથી ભરેલું છે છતાંય દરેકને એક સરખો જ આદર અને માન આપે છે. આ ટુંકમાં ત્રણે દહેરાં અને ચાર દેરીઓ છે. ૧ ભદેવજીનું મંદિર–૧૭૮૧ માં છીપા જૈનોએ આ મંદિર બંધાવ્યું છે. ૨. શ્રી પ્રભુતુ દેહ–સં ૧૭૯૮ માં બંધાયું છે. આ મંદિર સાકરસીના ગાઢ જેઠે જ આવેલું છે. શ્રી નેમિનાથ પ્રભુજીનું મંદિર–સં ૧૭૯૪ માં શા હરખચંદ શિવચંદે બંધાવ્યું છે. છીપાવસીમાં નેમનાથ ભગવાનના દેરા પાસે રાયણ આગળની છ દેરીમાં છેલ્લી એક દેરીમાં અજિતનાથજી અને બીજી ટેરીમાં શાંતિનાથ પ્રભુની પ્રતિમાઓ છે. કહે છે કે પ્રાચીન કાળમાં આ બન્ને દેરીઓ સામસામે હતી પરંતુ શ્રી નિમનાથ ભગવાનના શિષ્ય શ્રી નદિપેલુજીએ અજિતશાંતિ તવ બનાવ્યું તે વખત બન્ને દેરીઓ એક સાથે લાઈનમાં થઇ ગઈ પુરા મિ. કેરડીયા પોતાની એક બુકમાં આ કથાને નિષેધ કરતાં લખે છે કે “શ્રી અજિતનાથ ભગવાન સિધ્ધગિરિ ઉપર ચતુમાસ પધાયા ત્યારે રાયણ પાસે થઈ “ભદ્રગિરિ ગની નીચે તલાવડી આસપાસની ગુફા અને ટેકરી તથા છુટક જમીન પર સ્થિર થયા. ઇન્દ્રમહારાજે એક ભવ્ય પ્રાસાદ બંધાવ્યા. પ્રભુજી ત્યાં કાઉક્સ ધ્યાને રહ્યા હતા ત્યાં ચરણપાદુકા સ્થાપી ટેરી બાંધી. બાદમાં ઘણા સમય પછી એળમાં શાંતિનાથ ભગવાન (૧૫૫૫૭૭૭) ચાતુમોસ ઉપરના સ્થાને જ પળાયો. ચતુમાસ બાદ ત્યાં શાંતિનાથ પ્રભુજી કાઉસગાધ્યાને રહ્યા હતા ત્યાં ચરણપાદુકા સ્થાપી દેરી બનાવી. આ બંને ટેરાઓ સામસામે હતી. યાત્રિકોને દર્શન કરતાં અગવડ પતી–આશાતના થતી. શ્રી નદિધેણુ સુનજીએ અજિતશાંતિ બનાવી અને દેવાઓ એક લાઇનમાં થઇ ગઈ આ બનેરી હાલની
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy