SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય : ૮૨ : જેન તીર્થને શિખરે જોડાઈ જાય અને એક સુંદર દેવનગર બની શકે. આ વાત તેમણે પોતાના મિત્ર શેઠ હેમાભાઈ, શેઠ હઠીસિંદ્ધ વગેરેને કી, મિત્રોએ આ વાત તદ્દન અશક્ય બતાવી તેમજ પૃ થયેલા મોટા મોટા રાજા-મહારાજાઓ અને શ્રીમતે પણ આ કામ કરાવી શકયા નથી પછી તમારાથી કેવી રીતે બની શકશે? પણ શેઠ મોતીચંદ મકકમ વિચારતા હતા હિન્દ અને હિદ બહાર ધમાકાર તમને વ્યાપાર ચાલતા અને ધનની કમી ન હતી. તેમણે કહ્યું મારે ત્યાં સિસાની પાર્ટી અને સાકરના કેથળા છે તેનાથી આ ઊંડી ખાઈ ભરી દઈ ઉપર નલિની ગુલમ વિમાનના આકારનું સુંદર મદિર બંધાવવું છે. શેઠે પિતાના વચન પ્રમાણે ચાર વર્ષના ભગીરથ પ્રયત્ન પછી અઢળક ધન ખર્ચ તે ખાડે પુરાવી દીધું. અને વિ. સં. ૧૮૨ માં મંદિરનું ખાતમૂહર્ત કર્યું. તેમની ઈચ્છા હતી કે મારા હાથે જ પ્રતિષ્ઠા કરું પણ ભાવિના ગર્ભમાં શુ છે તે કોણ જાણે શકે તેમ હતું? શેઠના મંદિરજીની આસપાસ અમદાવાદવાળા શેઠ હઠીસિંહ કેસરીસિહ, અમરચદ દમણએ, મેતીશા શેઠના દિવાન શેઠ પ્રતાપમલજીએ શેઠના મામા), શેઠ વીરચંદ ભાઈચંદ લેરાવાળા, પારેખ કંકાભાઈ, ફૂલચંદ, નાનજી ચીનાઈ, ગગલબાઈ, પ્રેમચંદ રંગજી, તારાચંદ નથુ, જેઠા નવલશા શેઠ કરમચંદ પ્રેમચંદ, પારેખ સ્વરૂપચંદ હેમચંદ, જેચંદ પારેખ વગેરેના મળીને મોટાં સેળ દહેરાસર તે જ વખતે બંધાયા હતા. મંદિરની પ્રતિષ્ઠા પહેલા જ શેઠ તીશા સ્વર્ગવાસી થયા. ત્યારબાદ તેમના પુત્ર ખીમચંદશેઠ માટે સંઘ લઈને સિધ્ધાચલજી આવ્યા. કહે છે કે આ વખતે બીજા બાવન સંઘવીએ સાથે હતા. સં. ૧૮ટ્સ ના મહા વદ બીજે આ ભવ્ય મંદિરમાં શ્રી રાષભદેવ પ્રભુની પ્રતિષ્ઠા થઈ તે વખતને અંજનશલાકા પ્રતિષ્ઠા વિધિવિધાન ઉત્સવ બહુ જ રમણીય અને દર્શનીય હતું. ત્યાર પછી આ અપૂર્વ ઉત્સવ પાલીતાણે થયા નથી એમ જનતા કહે છે. મેતીશા શેઠના આ ઉત્સવને કવિરાજશ્રી વીરવિજયજીએ મોતીશાહશેઠનાં ઢાળીયાં બનાવી અમર કરેલ છે. આ મંદિર ત્રણ માળનું સુંદર અને વિશાલ છે. ટંકને ફરતા વિશાલ, ચાર કેકાવાળા કેટ છે. બે બાજુ પિાળ બનાવી વચ્ચે એક બારી મૂકેલી છે જેને રસ્તા સીધે મોટી દુક તરફ જાય છે. ૧. મુખ્ય મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૮૪ ના મહા વદ બીજે શેઠના સુપુત્ર ખીમચંદ ભાઈના હાથે મૂલનાયક શ્રી ઋષભદેવજી છે. આ સિવાયના તે વખતના બનેલાં ૧૫ મેટા મદિરે પરિચય નીચે પ્રમાણે છે. ૨. શ્રી પુંડરીકસ્વામીનું દેરું શેઠે જ બંધાવ્યું છે. તેની પ્રતિષ્ઠા પણ ૧૮æ માં જ થઈ છે. ૩. ધર્મનાથ પ્રભુજીનું દેહ-અમદાવાદના દાનવીર શેઠ હઠીસિંહ કેસરીસિગે બંધાવ્યું છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy