SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ - - ઇતિહાસ ] [ શ્રી શત્રુંજય ચમુખજીનું દહેરું શ્રી પુંડરીકજીના દેરાસરના પગથીયા પાસે ઉત્તર તરફ મુખજીનું શહેર છે. આ દહેજ છેલ્લી ભમતીના છેડે, પુંડરીકજીના દહેરે જતાં પહેલાં આવે છે. તે ગંધારીયાવાળાનું બનાવેલું છે. મેડા ઉપર ચામુખજી વગેરે પાષાણની પ્રતિમાજી છે. આ દહેરાનું પશ્ચિમ તરફનું બારણું પૂરીને તેમાં હાલ પૂજા-આંગીને સામાન રાખવામાં આવે છે. અહીં રૂપાનાં પંચતીરથ તથા સિદ્ધચકે છે. પ્રતિમાજી ૮, રૂપાની પ્રતિમાજી ૭, રૂપાનાં સિધ્ધચક દ, ધાતુના સિદ્ધચક ૩ અને અષ્ટમંગલિક ૧ છે. આની પાસે જ એક ખાલી રહે છે. આ દહેરું મલ્ટીશ્વર વસ્તુપાલ તેજપાલે બંધાવેલું છે. તેમાં પ્રતિમાજી નથી તેથી તેમાં ઉપરની આંગીને હમેશના દાગીના રખાય છે. શ્રી ગધારીઆના ચામુખજીના દહેરની ફરતી જમણી તરફથી ડાબી તરફ સુધી દહેરીઓ ૧૬, ગાખલા ૨, સર્વપ્રતિમા ૭, પગલાં જેડ ૩ તથા દહેરા ૧માં ગ્રેવીસ તીર્થંકરદેવની પરમપૂજ્ય માતાઓની પુત્ર સહિત મૂર્તિઓ છે. રાયણવૃક્ષના ખૂણાથી તે ચૌદરતનના દહેરા સુધી દહેરી ૧૦, ગોખલા ૩, પ્રતિમાજી ૩૩, વિજય શેઠ અને વિજયા શેઠાણીની મૂર્તિ એખલામાં, તથા આરસ પહાણુની ચાવીશી ૨ છે. ચૌદ રતનના દહેરાથી તે ઠેઠ શ્રી પુંડરીકસ્વામીના દહેરાના ખૂણા સુધી દહેરી ૨૬માં પ્રતિમાજી ૯૪, ધાતુના સિદ્ધચક્ર ૧, પગલાં જેડ ૧, દેવીની મૂર્તિ ૧, વિજય શેઠ વિજયા શેઠાણીની મૂર્તિ, તથા ગોખલા ૧માં સાધુની મૂર્તિ ૩ છે. શ્રી સીમંધરસ્વામી ભગવાનના દહેરાસર ફરતી દહેરી તથા દહેશે તેમજ ગેખલા વિગેરેની વિગત– ગોખલે ૧ઃ શ્રી સીમંધરસ્વામી ભગવાનના દહેરાની પાછળ અજમેરવાળાએ બંધાવેલે પ્રતિમાજી ૨ છે. સુરતવાળા શેઠ ભૂખણદાસ જગજીવનદાસે સંવત ૧૮૨૦ મા બંધાવેલું દહે, ૧૦ કુલનાયક શ્રી આદિનાથજી ભગવાન, પ્રતિમાજી ૧૪ છે. શા. મંગળજીએ સંવત ૧૮૧૦માં બંધાવેલી દહેરી ૧ઃ મૂલનાયક શ્રી પપ્રભુજી, પ્રતિમાજી ૪ છે. સાંકળીબાઈનું દહેરું ૧૦ મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન, પ્રતિમાજી છે. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનનું દહેજ ૧, પ્રતિમાજી ૧૭ છે. સંવત ૧૮૨૬માં બંધાવેલી દહેરી ૧માં પ્રતિમાજી ૫ છે. દહેરી ૧: શ્રી ગૌતમસ્વામીજી વગેરે પ્રતિમાજી ૫ તથા પગલાં જેડ ૧ છે,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy