SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : $3 : | શત્રુંજય આ ટાંકામાંથી જલ લાવી તેનાથી તીથ નાયક-દાદાજી નાભિનદન શ્રી ઋષભદેવજીભગવાનને ન્હવણ પૂજા કરવામાં આવે છે. વિમલવશીના દર્શીન કરી હવે આપણે હાથીપાળ જઇએ. હાથીયાળ હાથીપાળના દરવાજે એ રંગીન હાથી છે. અને માજીના હાથી ઉપરના ગેાખલામાં જિનપ્રતિમાઓ છે. તેની એક માજીમા આઠ પગથિયા ઊંચા એક નાના દરવાજો છે, જે યાત્રાળુઓની સખત ભીડ વખતે ઉપયેગમાં લેવા માટે અન્યા હતા. હાથીપાળની અન્દર મેાટે ચાકીપહેરા તથા સામે ફૂલ વેચનાર માળીને બેસવાના એટલા છે. તથા ચાકીવાળાને રસેાડાના ભાગ પણ તે તરફ જ છે. હાથીપાળના ચાક વટાવી આગળ પગથીયા ચઢીને ઉપર જતા સામે જ તીથ નાયક શ્રી ઋષભદેવજી પ્રભુના દૂરથી દશન થાય છે. વચ્ચે એક વિશાલ ચેાક છે જેમાં રથયાત્રા નીકળે છે. સ્નાત્ર પૂજા–પ્રદક્ષિણા, સાથિયા, ત્યવન્દન અાદિ યાત્રીઓ કરે છે. ઉપર ઢાકણુ કર્યું હોવાથી ગરમી અને વરસાદ હવાથી બચાવ સારા થાય છે. આપણે મૂલ મંદિરમાં જઇએ તે પહેલાં આ મંદિરને બહુ જ સંક્ષિપ્ત થાડા ઇતિહાસ જોઇ લઇએ જેથી મંદિરની પ્રાચીનતા, પવિત્રતા અને ભવ્યતાના ખ્યાલ આવશે. गिरिराजनुं विवेचन करता एक विद्वान् लखे छे के "पर्वतकी चोटी किसी भी स्थानमें खडे होकर आप देखिए हजारो मन्दिरोंका ast ही सुन्दर दिव्य और आश्चर्यजनक दृश्य दिखलाई देता है । इस समय दुनियामे शायद ही कोई पर्वत ऐसा होगा जिस पर इतने सघन अगणित और बहुमूल्य मन्दिर बनवाये गये हो मन्दिरोंका इसे एक शहर ही समझना चाहिये । पर्वतके बहिः प्रदेशोका सुदूरव्यापी दृश्य भी यहांसे बढा ही रमणीय दिखलाई देता है । " फास साहेब रासमालामां उसे छे के .. शत्रुंजय पर्वत के शिखर उपरसे पश्चिम दिशाकी और देखते जब भाकाश निर्मल और दिन प्रकाशमान होता है तब नेमिनाथ तीर्थंकरके कारण पवित्रताको पाया हुआ रमणीय पर्वत गिरनार दिखाई देता है. उत्तर की तरफ शीहोर की आसपास के पहाड, नष्टावस्थाको ૧ હાથીપેાળના હારના દરવાજા ઉપર એક શિલાલખ છે જે ૧૮૩૭ મા લખાચેલ છે. તેમા સમરત સ ધે મળી ઠરાવ કર્યાં છે. કઢાવીપાળમા કાઇએ નવું મિં છા ધાવવું નહિ, જે વધાવશે તે સંધના ગુન્હેગાર છે. ( શત્રુજય પ્રકાળ પૃ. ૧૦૫) સ. ૧૮૬૭ ના એ ઢઢેરા છે જેમા ઉલ્લેખ મળે છે કે હાથી પેાળના ચેકમા કાઇએ મદિર ન ખાવું. ખાધે તે સંધના ગુન્હેગાર છે. ( ગુલાબચંદ કારડીયાની નાટ ઉપૃથ્વી ).
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy