SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થોને ૫૬. શ્રી ચિંતામણિ પાશ્વનાથ ભગવાનના દેરાસરની પશ્ચિમ દિશા તરફ શા. પ્રેમજી રતનજીએ સંવત્ ૧૭૮૮ માં બંધાવેલું દેરાસર છે. મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન, પ્રતિમાજી ૫. પ. તેની પડખે સુરતવાળા છે. બેગલાનું દહે છેઃ મૂળનાયક શ્રી સંભવનાથજી ભગવાન ગેખલા નં. ૨ મળી પ્રતિમાજી ૨૨ ગોખલા ૧ માં સં. ૧૯૦૩ માં શેઠ આણંદજી કલ્યાણજીએ ભરાવેલી શ્રી આદિનાથ ભગવાન નની માટી મૂર્તિ છે, બાજુમાં નાની મૂર્તિ ૨ તથા દેવીની મૂર્તિ ૧ છે. ૫૮. શ્રી ચિંતામણજીના દહેરાની બાજુમાં નીચાણમાં લશ્કરવાળા વૃદ્ધિજતું રહેવું ૧. મૂળનાયકજી શ્રી પાર્શ્વનાથજી ભગવાન છે. ભીંતમાં આરસના પાટીયા ૨ માં શ્રી નંદીશ્વરદ્વીપની ક્યાં દેવ-ઇકો પ્રભુની મહાપૂજા મહોત્સવાદિ કરે છે, સમ્યકત્વને નિર્મળ બનાવે છે તથા શ્રી અછાયદજીની રચના છે તથા આરસના હાથી ૨ અંબાડી સહિત આલેખેલા છે. આ તમામ બહ કારગિરિવાળું સુશોભિત છે. મુળનાયકજી એક બંગલી જેવી આરસની દહેરીમાં છે. દેરાસર તદ્દન આરસમય રમણીય છે. દેશની બારસાખ ઊંચા ઓટલા ઉપર નાની હોવાથી એક દહેરના રૂપમાં આ દેરું ગણાઈ જાય છે. આ કારણથી યાત્રાળુઓ ઉપર ચઢી તેનું નિરીક્ષણ ભાગ્યે જ કરે છે. જે બારસાખ મટી બનાવવાને સુધારા કરવામાં આવે તે તમામ યાત્રાળુને દશનને લાભ સારી રીતે લે એવું આ દેરાસર મનહર છે, પ્રતિમાજી ૨. ૫૯. તેની પાસે ચબેલીના ઝાડની પાસે પાટણવાળા નશ્ચંદ ડુંગરસી મીલાચંદ લાધાદે સં. ૧૮૯ માં બંધાવેલું દેરાસર ૧ મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન પ્રતિમાજી ૧૧. ૨૦. તેની પાસે રસ્તા ઉપર નવી નાની દહેરી ૨ ચુનીલાલ તલકચંદ સં, ૧૯૪૦ માં બંધાવેલી તેમાં પ્રતિમાજી ૩ ડેટાલાલ ઉમેદચંદની પ્રતિમાજી ઃ કુલ પ્રતિમાજી ૭. ૧. ઉચાણમાં સુરતવાળા વેરા કેસરીચદ લાધાજીએ બંધાવેલું રહે ૧. મુલનાયક શ્રી સંભવનાથ ભગવાન, બઠાર ગેખલા ૨ માં પ્રતિમાજી ; કુલ પ્રતિમાજી ૧૭. દર. તેની પડખે ગઢ તરફ પાટણુવાળા મીઠાચંદ લાધારે સંવત ૧૪૩ માં બંધાવેલું રહે ૧ઃમુલનાયકજી અજિતનાથજી ભગવાન પ્રતિમાજી પ. ૬૩. તેની પડખે શેઠ જીવણચંદે બંધાવેલું દેહેરું શ્રી મુળનાયકજી અજીત નાથજી ભગવાન, પ્રતિષ્ઠા સંવત ૧૭૯૧ પ્રતિમાજી પ. ૬૪. આગળ જતાં ઉપર શા. ઝવેર નાનજીએ સંવત ૧૮૯૦ માં અંધાવેલું દહેર ૧ સુલનાયક શ્રી આદિનાથ ભગવાન, પ્રતિમાજી ૬,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy