________________
૪૯૨
જૈન તીર્થ સર્વસંગ્રહ, ૯, રાજવાડીમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનનું ઘર-દેરાસર શ્રીવિજયસિંહજી દૂધેડિયાએ બંધાવેલું છે. આમાં ધાતુની ૧,
સંગેઈસપની ૧ પ્રતિમાઓ છે. તેમજ સ્ફટિકની ૪ પાદુકાઓ છે. ૧૦. સ્ટેશનની સામે શ્રી શાંતિનાથ ભગવાનનું ઘૂમટબંધી મંદિર શેઠ હરખચંદજી ગોલેચ્છાએ બંધાવેલું છે. તેમાં ધાતુની.
૧, પાનાની ૧, સંગેઈસપની ૧ અને ધુકુલની ૧ પ્રતિમાઓ છે.
૨૬૬. લછવાડ-ક્ષત્રિયકુંડ
(કઠા નંબર: ૪૩-૪૪૪) ભગવાન મહાવીરનું જન્મસ્થાન ક્ષત્રિયકુંડ ક્યાં આવ્યું એ વિશે વિદ્વાનોમાં ખૂબ મતભેદ પ્રવર્તે છે. શોધખોળના. પરિણામે વિદ્વાનોએ મુજફફરપુર જિલ્લામાં આવેલું “બસાડપટ્ટી” એ જ વૈશાલી છે અને તેની પાસે “વમકુંડ' નામે ગામ છે એ જ “બ્રાહ્મણગ્રામ’ છે એવું નક્કી કર્યું છે. એ સંશોધકેની દલીલ તરફ દષ્ટિપાત કરી લઈએ.
બસાડના વંસાવશેને પ્રાચીન વૈશાલી હવાને સંકેત કરનાર સંશોધકોમાં સેંટમાટિન અને જનરલ કનિવહામ. સૌથી મોખરે છે. તે પછી સને ૧૯૦૩-૪માં ડે. શ્વાશ અને સને ૧૯૧૩-૧૪માં ડે. પૂનરની દેખરેખ તળે સાડનું ખેદકામ થયું, એના પરિમે કર્નિઘડામ હિંમતપૂર્વક કહે છે કે-“ભગ્નદશામાં પડેલો મસાડ કિલે નામ, ક્ષેત્રફળ. અને સ્થાન દ્વારા એટલી સચોટ રીતે પ્રાચીન વિશાલા નગરીની ખાતરી આપે છે કે હવે કા રહી નથી. આ નામના ગામ સાથે અને તેની જ પાસે આવેલા “બસુકુંડ”ને પ્રાયઃ ક્ષત્રિયકુંડ સાથે આપણે સ્થળનિર્ણય માટે મૂકી શકીએ.”
ડે હોર્ન વગેરે વિદ્યાને આ મતને અનુસર્યા છે અને આ નિર્ણને આધારે શ્રીવિયેન્દ્રસૂરિએ “વૈશાલી નામની પુસ્તિકા પ્રગટ કરી છે. પં. શ્રી કલ્યાણવિજયજી પણ એ જ મતનું અનુસરણ કરતાં જણાવે છે કે –“ સત્રમાં મહાવીરના માટે “વિશે વિધિ વિશ્વે વિરૂપા તીરં વાકા વિષે રસ ” ઈત્યાદિ જે વર્ણન મળે. છે એનાથી એ વતઃ સિદ્ધ થાય છે કે, મહાવીર વિદેડ દેશમાં અવતર્યા અને ત્યાં જ તેમનું સંવર્ધન થયું હતું. જો કે ટીકાકાએ આ શબ્દનો અર્થ જુદા પ્રકારે જ લગાવ્યો છે, પરંતુ શબ્દોમાં પ્રથમ ઉપસ્થિત “વિદેહ, વિદેહદત્ત, વિદેજાત્ય, વિદેહસુકુમાલ; તીસ વર્ષ વિદેહમાં પૂરા કરીને ” આ અર્થવાળા શબ્દો પર વિચાર કરવાથી એ જ વનિત થાય છે કે, ભગવાન મહાવીર વિદેહ જાતિના લેકોમાં ઉત્તમ અને સમાળ હતા. એક સ્થળે તે મહાવીરને “વૈશાલિક* પણ લખ્યા છે. એથી જણાય છે કે તેમનું જન્મસ્થાન ક્ષત્રિય-કંડપુર વૈશાલીને જ એક વિભાગ રહ્યો હશે.'
શ્રીવિજયેન્દ્રસૂરિ વૈશાલીમાં જણાવે છે તેને સાર એ છે કે-“લછવાડની નજીક ભગવાન મહાવીરની જન્મભૂમિ. માનવામાં કેટલાયે દે ઉપસ્થિત થાય છે. લકવાડને પ્રદેશ હાલ મુંગેર જિલલામાં છે. “મહાભારતકારે આ દેશને
મેદગિરિ' નામે ઉલેખ્યા છે, જે પાછળથી અંગદેશમાં ભેળવી દેવાયું હતું. અર્થાત વિદેશથી આ સ્થળ ભિન્ન છે.. વળી, આ સ્થળમાં પહાડી છે, ત્યારે પ્રાચીન ગ્રંમાં ક્ષત્રિયકુંડ સાથે પહાડનું કયાં વર્ણન મળતું નથી. એ સિવાય શાસ્ત્રમાં વૈશાલી અને ક્ષત્રિયકુંડ પાસે ગંડકી વહી રહ્યાનું વર્ણન છે, જ્યારે આ સ્થળે એક વહેતું નાળું છે. તે ગંડકી: - નદી નથી. પ્રાચીન વર્ણન અનુસાર ક્ષત્રિયકુંડ વૈશાલીની પાસે છે ત્યારે આ પ્રદેશ દૂર છે. પ્રાચીન સાહિત્યમાં ક્ષત્રિયકંડ વિ. દેશમાં હોવાનો ઉલ્લેખ છે અને વિદેહ દેશ ગંગાની ઉત્તરે છે, જ્યારે આ પ્રદેશ ગંગાની દક્ષિણે છે.
આ બધી દલીલેનું સંશોધન કરીને મુનિ શ્રીદર્શનવિજ્યજી (ત્રિપુટી)એ ક્ષત્રિયકુંડની સ્થાપના અત્યારના લવાડ પાસે જ નિર્ણત કરી બતાવી છે, તેઓ “ક્ષત્રિયકુંડ” નામક પુસ્તકની પ્રસ્તાવનામાં ઉલ્લેખ છે કે–
મારે સખેદ લખવું પડે છે કે આ લેખકે માંથી કઈ ક્ષત્રિયકુંડ ગયા જ નથી, તેઓએ માત્ર દૂર બેઠા બેઠા
૧. “ભગવાન મહાવીર ” પ્રસ્તાવનાઃ પૃ. ૨૫-૨૬. . ૨. “વૈશાલી 'શ્રીવિજયેન્દ્રસુરિજી
.
“અરજી