________________
,
સિત્તાનવાસલ
૩૯૧
અધ મંડપ ૨૨×૭ ટ્રીટ લાંબે—પહેાળે છે અને ૮ પ્રીટ ઊંચા છે. અ મડપની સામેની બાજુએ એ મેટા સ્તંભા તથા અને ખૂણે બે અસ્તંભ છે. અ મંડપની છતને લગભગ ૧૪ ફૂટ પહેાળા ભાગ સ્ત ંભેાની બહાર કાઢો છે. સ્ત ંભાના મધ્ય ? ભાંગ અષ્ટકાણુ છે, જ્યારે નીચેના ૐ અને ઉપરના ૐ ભાગ ચતુષ્કાણુ છે. આ સ્ત ંભાની રચના પણ એવી જ છે. સ્તંભેાના વચ્ચેની મહેરાએાની રચના પલ્લવકાલીન કળાના ખ્યાલ આપે છે. ગર્ભગૃહના દ્વારની તે તરફ ખખ્ખું અસ્ત ભેા છે. ગગૃહમાં પ્રવેશ કરવા માટે ૩ પગથિયાં ચડવાં પડે છે, દરવાજે પ×ર ફીટ ઊંચા —પહેાળા છે. ગર્ભ ગૃહ ૧૦×૧૦ ફીટ લાંબુ પહેાળુ અને છ ફીટ ઊંચુ છે.
આખુંચે ગુફામ ંદિર એક સમયે ચારે બાજુએ ભિત્તિચિત્રાથી ભરપુર હતું, જે તેની ભીંતે, છતા, થાંભલા પર રહી ગયેલી ર્ગાની નિશાનીએથી પુરવાર થાય છે. અત્યારે તે માત્ર તેના અમડપ અને ગર્ભગૃહની અંદરની છતેમાં અને થાંભલાઓના ઉપરના ભાગમાં ઘેાડાં ચિત્રા ખચેલાં છે. ચિત્રામાં પણુ અÖમંડપની છતમાં આલેખેલું સરોવર, હાથી, હુંસા તથા માછલી, પાડા વગેરે જલચર તેમજ સ્થલચર પ્રાણીઓના ચિત્રવાળુ ભિત્તિચિત્ર ઉલ્લેખનીય છે. આ ચિત્ર જૈનેાના ત્રેવીશમા તીર્થંકર શ્રીપાર્શ્વનાથના જીવનપ્રસંગને લગતું ડાય એમ લાગે છે.
તળાવની એક તરફ એ પુરુષ ખતાવેલા છે. તેમાંથી એક જમણા હાથે કમલ શૂટી રહ્યો છે અને ડાખા હાથમાં એક ફૂલ રાખવાની છાબડી લટકાવેલી છે. એ લાલ રંગથી ખનાવેલું છે. એના સાથી નારંગી રંગના છે. તેના એક હાથમાં કમળ છે, અને બીજો હાથ મૃગીમુદ્રામાં છે. એક ત્રીજો પુરુષ નારંગી રંગમાં અલગ મતાવવામાં આવ્યે છે. તેની આકૃતિ અત્યંત સુંદર છે. તેના ડાખા ખભા ઉપર કમળના એક ગુરુ તથા જમણા ખભા પર એક પુષ્પ છે.
વસ્તુત: આ ત્રણ પુરુષોની રજૂઆત એમ લાગે છે કે, જે જગાએ તીર્થની સ્થાપના કરવામાં આવી તે સ્થળે ભક્ત જૈના કુંડ સરોવરમાં સ્નાન કરીને સરેાવરનાં કમળા લઈ પૂજા માટે જતા હોય એ સ્વાભાવિક છે, તેથી ચિત્રકારે આ ચિત્રમાં ત્રણેક પુરુષાની રજૂઆત કરી છે.ર
અને સ્ત ંભેાના ઉપર સામેની ખાજુએ ( પશ્ચિમી) ચેાખૂણાના ભાગમાં એ નંકીઓનું ચિત્ર છે. જમણા સ્તંભ પર ચિત્રિત ન કીના ડાબા હાથમાં કમળ અથવા દંડ છે અને જમણા હાથ અભયમુદ્રામાં છે. તેના કાનામાં પત્રકુંડલ અને હાથેામાં કડાં, ચૂડીએ વગેરે આભૂષા છે. ઉત્તરીય સ્તંભની નર્તકીની આકૃતિ અધિક સુંદર છે. તેનાં ડામે હાથ ગજહસ્તામુદ્રામાં તથા જમણા હાથ અભયમુદ્રામાં છે. એ ખને આકૃતિઓના સ્થૂલ નિતંબ, પાતળી કમર અને વસ્ત્રાભૂષણ્ણા પરથી અપ્સરાએ હાય એમ જણાય છે. તેમને કમરથી ઉપરને શરીરભાગ વસ્રરહિત છે.
જમણા સ્તંભનો ઉપરના ઉત્તરીય ચેખૂણામાં એક પુરુષ અને એક સ્ત્રીનું ચિત્ર છે. પુરુષ આકૃતિના મસ્તક પર મુકુટ તથા એક કાનમાં પત્રકુંડલ અને બીજા કાનમાં મકરકુંડલ છે. આ ચિત્ર સંભવતઃ આ ગુફાના નિર્માતા મહારાજા મહેન્દ્રવર્માનનું લાગે છે. તેમની પાછળ રહેલી સ્ત્રીનું ચિત્ર મહારાણીનું હોય એમ જણાય છે, જે ઘણુંખરું અસ્પષ્ટ છે. તેમની સામે ઘેાડુંક છેટે તેમના કાઈ સેવકનું ચિત્ર જણાય છે. અ`મંડપની બહાર છતના આગળ કાઢેલા ભાગમાં કમળપુષ્પા અને એ સુ ંદર માટા હુસેાનાં ચિત્ર દોરેલાં છે.
'
૧. શ્રીપા નાથ ભગવાન પાતાની સાધુઅવસ્થામાં વિહાર કરતા કરતા જંગલમાં આવ્યા ત્યારે એક કમળ ભરેલા ‘કુંડ' નામના સરાવરના કિનારે કાયાત્સગ ધ્યાને ઊભા રહ્યા. એ સમયે કુંડ સરેાવરની પાસે રહેતા સફેદ હાથીએ પોતાની સૂંઢમાં પાણી ભરીને પ્રભુના ઉપર અભિષેક કર્યો, અને કુંડ સરેાવરમાં ઊગેલાં કમળપુષ્પા ચડાવ્યાં. એ જગાએ હાથીનું સંસ્કૃત રૂપ ‘કલિ ' થતું હોવાથી અને કુંડ' નામના સરાવરના કિનારે આ પ્રસંગ બનેલા હોવાથી ‘ કલિકુંડ' તીર્થંની સ્થાપના થયાના શ્રીપાર્શ્વનાથ ચરિત'માં ઉલ્લેખ મળી આવે છે. તેજ પ્રસંગ ચિત્રકારે આ ગુફામાં મૂળનાયક શ્રીપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ કારેલી હોવાથી ચીતરેલા હોય એમ જણાય છે.
૨. આ ચિત્રને શ્રીયુત નાનાલાલ ચીમનલાલ મહેતાએ પેાતાના * Studies in Indian painting '' નામના પુસ્તકમાં ચિત્રપ્લેટ બીછ તરીકે રજૂ કરીને ગધંના ચિત્ર તરીકે ઓળખાવ્યું છે, તે વાસ્તવિક જણાતું નથી.
૩. આ ચિત્રને શ્રીયુત ના. ચી. મહેતાએ '‘Studies in Indian painting ”માં ચિત્રપ્લેટ ન. ૧ માં મહાદેવના ભિત્તિચિત્ર તરીકે ઓળખાવી અ નારીશ્વર 'ના ચિત્ર તરીકે રજૂ કર્યું છે, પણ તે બરાબર નથી. કારણુ કે આ ગુફા સાથે મહાદેવ કે અર્ધનારીશ્વરને કો સંબધ નથી. વળી, આમાં સ્ત્રીનું અડધું અંગ ચિત્રિત નથી, ત્યારે આને શાં ઉપરથી અર્ધનારીશ્વરનું ચિત્ર ગણવામાં આવ્યું હરો