SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીથ સ સંગ્રહ ૩૦ નાન પેશીના : ઈડરથી ણા માઇલ દૂર નાના પેાશીના નામે ગામ છે. ગામની પાદરે એક વિશાળ શિખરખ ધી મરિ અને ધર્મશાળા છે. શ્રાવકાની વસ્તી નથી. મૂળનાયક શ્રીપાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ ૩ ફીટ ઊંચી છે. અહીં ૨૪ પાષાણુની અને ૧૨ ધાતુની પ્રતિમાએ છે. મૂર્તિ એ ઉપર ખારમા તેરમા સૈકાથી લઈને સત્તરમા સૈકા સુધીના લેખા મળી આવે છે. આ ઉપરથી આ મદિર પ્રાચીન હેાય એમ જણાય છે. સ. ૧૯૭૬ માં શ્રીવિજયનેમિસૂરિજીના ઉપદેશથી આ મંદિરને છાંદ્ધાર ચર્ચા છે. ૫૩. વિજાપુર્ (કાઠા નખર : ૧૩૪૬–૧૩૪ ) વિન્તપુર ગામ કયારે વસ્યું એ સંબંધ એક વિસ્તૃત લેખ, વિજાપુરના પ્રાચીન દેરાસરમાં જે ચાર શિલાપટ્ટ ઉપર લખાયેા હતેા, તેમાંના એ પટ્ટ પહેલાં ઘાંટુગામ અને તે પછી સંઘપુર ગામના જિનાલયમાં સુરક્ષિત રાખવામાં આવ્યા. તેમાંના ૧–૬૫ શ્લોકના પહેલા પટ્ટ અને ૧૧૫ Àાક પછીના ચેાથેા પટ્ટ હજી મળ્યે નથી પણ સંઘપુરના દેરાસરમાંથી જે એ શિલાપટ્ટો મળી આવ્યા તેની ઉપર ૬૬ થી ૧૧૫ સુધીના શ્લોકોમાં વિજાપુર કેણું વસાવ્યું, એ સળંધી આ પ્રકારે ઉલ્લેખ મળે છે:— “ तख्तमौलिं द्युजयिविभवां तस्य चाकरिष्णोरास्ते बीजापुरमुरु पुरं सप्त (?) दिक्षु प्रकाशम् । यस्मिन् दिव्ये दिवसित शिर ( 1 ) मुल्लसन्त्यः पताकाः स्वर्गगोयल लितलहरीविभ्रमं प्रोद्वहन्ति ॥ ७९ ॥ यच्छ्रीबीजलदेवस्य जनकस्य यशोर्थिना । चक्रे वाइडदेवेन परमार कुलेन्दुना ॥ ८० ॥ આ ઉપરથી ( સં. ૧૨૫૬માં) બાહડદેવે પોતાના પિતાને નામે વિન્તપુર વસાવ્યુ એમ જાણવા મળે છે. વળી, સં. ૧પ૭૧માં શ્રેણી પરવત અને કાન્હાએ લખાવેલા સેકડા ગ્રંથાની અતે આપેલી ૩૩ શ્લાવાળી એક પ્રશસ્તિ, જેમાં એમના પૂર્વન્તની કીર્તિ કથા આલેખી છે; તેમાંથી જણાય છે કે, સંડેર ગામમાં આગળના વખતમાં પારવાડ જાતિના આભ નામે શેઢ થઇ ગયા, તેની ચેથી પેઢીએ ચસિંહ નામે પુરુષ થયા. તેને છ પ્રતાપી પુત્રો હતા. એ પુત્રોમાં સૌથી મોટો પેથડ નામે હતેા. તેને પેાતાના નિવાસસ્થાનના સ્વામી સાથે કાઇ કારણે કલહ થયા અને તેથી એ સ્થાન ડી વીજા નામના ક્ષત્રિય વીર નરની સહાયતાથી વીજાપુર નામનું નવું ગામ તેણે વસાવ્યું. એ ગામમાં રહેવા આવનાર લેાકેા પરના કર અર્ધા કરવામાં આવ્યે હતે. ત્યાં તેણે એક જૈન મંદિર બંધાવ્યું અને તેમાં પિત્તલમય શ્રીમહાવીરદેવની વિશાળ પ્રતિમા સ્થાપન કરી.૨ અર્થાત્ શ્રેષ્ઠી પેડે બાહડદેવની સાથે વીજા વિજલદેવની સહાયથી ( સં. ૧૨૫૬ માં ) વિજાપુર વસાવ્યું, એવું અનુસંધાન કરી શકાય. શ્રેષ્ઠી પેથડે સ’. ૧૨૫૬ ની આસપાસ શ્રીમહાવીરજિનનું મ ંદિર ધાવ્યાનું પણ આ ઉલ્લેખમાંથી જણાય છે. વિજાપુર વસાવ્યાના આ ઉલ્લેખ વિજાપુરના જીર્ણોદ્ધારના છે અને તે પણ ત્રીજી વાર વસ્યાનુ ઐતિહાસિક રીતે પુરવાર થાય છે. ચાવડા રત્નાદિત્યના સમયનો કુંડ જે હાલ હયાત છે તેમાંના ઉલ્લેખ પરથી સં. ૮૦૨ પૂર્વે વિજાપુર ચાવડાની સત્તાહેઠળ હતું, તેથી વિજાપુર એ પૂર્વેનુ હોવું જોઈએ એમ સમજાય છે. ૧. “વિન્તપુર અદ્ વૃત્તાંત ” પ્રસ્તાવનાઃ પૃ. ૨ થી ૮ ૨. ' " वासावनीनेन समं च जाते, कलौ कृतोऽस्यापयदेव हेतोः । वीनापुरं क्षत्रियमुल्यवीजासोहार्दतो लोककरार्धकारी ||५|| पत्र रीरमयज्ञातनन्दनप्रतिमान्वितम्, यत्यं कारयामास लसतोरणराजितम् ॥ -જૈન સાહિત્યપ્રદાન ઃ શ્રીપ્રશસ્તિસ ંચદ્ર : પૃ. ૭૬, પ્રતિ ન. ૨૦૦
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy