________________
જૈન તી સસ ગ્રહ
૬૮
(૩) મહારાજની ખડકીમાં શ્રીશાંતિનાથ ભગવાનનું ઘર–દેરાસર છે. (૪–૫ ) સ`ઘવી પેાળમાં આદિનાથ ભગવાનનું મંદિર ઘૂમટમધી અને શ્રીમહાવીરસ્વામી ભગવાનનું મ ંદિર શિખરમંધી છે. (૬) પટવા પાળમાં શ્રીશાંતિનાથ ભગવાનનું મંદિર ધામા ધી છે. (૭–૮) શુકલવાડામાં શ્રીવિમલનાથ ભગવાન અને શ્રીસુમતિનાથ ભગવાનનાં મંદિરે શિખરમધી છે. શ્રીસુમતિનાથના દેરાસરમાં એક આચાર્ય મૂર્તિ ઉપર સ’. ૧૨૫૭ ના પ્રાચીન લેખ આ પ્રકારે છે:-~
“ સ૦૧૭ સાપાદ શુદ્ધિ ૧ ગુરૌ પૂછ્યશ્રીહેમવંદ્રસૂરીનાં મૂર્તિ[ ] ॥ આમ છે | સં૦ ૨૨૯૭॥ ”
(૮) જોશીની ખડકીમાં શ્રીશાંતિનાથ ભગવાનનું મંદિર, (૯) મેાતી જડીઆની ખડકીમાં શ્રીશ્માદિનાથ ભગવાનનું અને (૧૦) મેાચીવાડામાં શ્રીઆદિનાથ ભગવાનનાં મળીને ત્રણે મદિરે શિખરબંધી રચનાવાળાં છે.
અઢી શ્રીયશેાવિજય સંસ્કૃત પાઠશાળા વગેરે જૈન સંસ્થાઓ છે.
૩૬. ગાંભ ( કાટા નંબર : ૧૧૧૯ )
પાટણથી ૨૪ માઇલ દૂર અને ધીણુંજ સ્ટેશનથી ૬ માઇલ દૂર આવેલું ગાંભૂ ગુજરાતનું અતિપ્રાચીન ગામ છે. જૈન ગ્રંથામાં ગાંભૂ અને ગભૃતા એવાં એનાં નામે ઉલ્લેખાયેલાં મળી આવે છે. એક સમયે શાંભૂ ગામ જેનેનુ કેન્દ્રસ્થાન હતું અને ૧૪૪ ગામના જૂથમાં આવેલું મુખ્ય નગર હતું, એમ દાનપત્રો પરથી જણાય છે. ૧
૧. ( ઢાકેાદી ) સં. ૨૦૦૭ના અંકઃ ‘ મુદ્ધિપ્રકાશ ’માં “ સાલકી યુગનાં એ અપ્રસિદ્ધ તામ્રપત્રા પ્રગટ થયાં છે. તેમાં પહેલું તામ્રપત્ર મહારાજાધિરાજ શ્રીમદ્વૈલેાકયમા શ્રી દેત્રનું છે. તેમાં નોંધેલું દાન ટાવવી ગામના મહામાત્ય શ્રીપ્રદ્યુમ્ને બંધાવેલ વસતિકાના શ્રીસુમતિનાથદેવને આપેલું છે. દાનમાં આપેલી ભૂમિ ગ ભૂતાન ૧૪૪ ગામના જથ્થામાં આવેલા કાણેાદા ગામની પૂર્વ સીમામાં આવી હતી. એની ઉત્તરે કાકાવાસણ ગામની સીમાના ઉલ્લેખ આવે છે. આ દાન વિ.સ. ૧૧૪૦ ના પેષ વિદ ૧૪ ને સેામવારે ઉત્તરાયણ પર્વને દિવસે આપેલુ છે. એ સમયે કર્ણદેવના મુકામ દયાવડાંની વિજય છાવણીમાં હતા. દાનશાસનને લેખ કાયસ્થ વટેશ્વરના પુત્ર કેકે ડેલા છે તે એના દૂતક મહાસાંધિવિગ્રહિક શ્રોપ્રભાકર છે. લેખને અંતે રાજાની સહી છે.
બીજું તામ્રપત્ર પરમભટ્ટારક મહારાજાધિરાજ શ્રીજયસિંહૃદેવનું છે. લેખની શરૂઆતમાં પુરાગામી રાજાઓની યાદી આપવામ આવી છે. તેમાં ૫. મ. ૫. શ્રીમૂળરાજદેવ, ૫. મ. શ્રીચામુંડરાજદેવ, ૫. મ. શ્રીદુર્લભરાજદેવ, ૫. મ. શ્રીભીમદેવ તથા ૫. મ. શ્રૌમલાયમલ ચોક દેવની નામવલી આવે છે. દાનની મિતિ વિક્રમ સ. ૧૧૫૬ના આષાડ સુદ ૧૫ ને સેમવારની છે. દાન પાટનગર અલ્લિપાટકમાંથી જ આપવામાં આવેલું છે. દાનના મુખ્ય ભાગ ઢાકેાવી ગામના મહામાત્ય શ્રી. પુજજકના પુત્ર દકકુર શ્રોવેલલે કરાવેલો વાપી ’તે કાંતા ‘વાણી ’—સરસ્વતીને આપ્યા છે તે ચેડા ભાગ ટાકાવી ગામના મહામાત્ય શ્રીયોારાજે સ્થાપેલા સુમતિનાથદેવને આપ્યા છે. દાનની ભૂમિ ગ‘ભૂતાના ગામમાં આવી હતી. એની પૂર્વે કાખેલી ગામ જતા માના, દક્ષિણે નભૂતા ગામના પાદરને, તે પશ્ચિમે વડાલવી અને ટાવવી ગામના માર્ગના ઉલ્લેખ આવે છે. દાનશાસનને લેખક કાયસ્થ વટેશ્વરના પૌત્ર આક્ષપટલિક શ્રીબીજસસ્ત્ર છે તે દૂતક મહાસાંધિવિગ્રહિક શ્રીચાહિલ છે. લેખને અંતે રાજાની સહી છે.
અને દાનની ભૂમિ ગ’ભૂતાના ૧૪૪ ગામના જૂથમાં આવેલી છે. આ ગાઁભૂતા એ ધીણાજ સ્ટેશન અને મેઢેરા વચ્ચે આવેલું ગાંભુ ગામ છે. કાણેાદા એ ચાણસ્માની દક્ષિણે આવેલું કનાડા ગામ છે. એની નજીકમાં આવેલું કાકાવાસણુ એ કકાસણા છે. દયાવડા એ ધીણેાજની ઈશાન આવેલું દાવા છે. અણુલિપાટક એ હાલના પાટણની નજીકમાં આવેલુ' તે સુવિદિત છે. કાખેલી એ ઊ’આ અને સિદ્ધપુર વચ્ચે આવેલું કામલી ગામ હોઈ શકે. એ ગામ ગાંલૂથી વીસેક માઈલ જેટલું દૂર છે પરંતુ લેખમાં તે માત્ર ગામ જવાના માર્ગના ઉલ્લેખ છે. ૐનો દિશા પણ બરાબર બંધખેસે છે. વડાલવી એ હાલનું વડાવલી અને ટાંકાવી એ હાલનું ટાકોદી છે. આ રીતે દાનપત્રોમાં જણાવેલાં બધાં ગામ ઓળખી શકાય છે.
આ બંને તામ્રપત્રામાં મહત્ત્વના મુદ્દો એ છે કે, દાન જૈનધર્માંનાં દેવાલયાને આપવામાં આવ્યાં છે. આ ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે, કુમારપાલની પહેલાં થયેલા આ રાજવીએ પણ જૈન સંસ્થાને કાયમી આવક અંગે ભૂમિદાન દેતા હતા.
આ ટાંકાલી ગામમાં આજે કાઈ જૈન મંદિર હયાત નથી. આ મંદિર અહીંની ભૂમિમાં દટાયેલુ હોવું જોઈએ. એની મૂર્તિ