________________
(ર)
જનતત્વશાધક ગ્રંથ ની બાંધે. તે માટે બે ઘડિ સુધી સૂત્રને ન્યાયે ચાલે તે નિ છે કેવળજ્ઞાન ઉપજે.
વળી શ્રી કલ્પસૂત્રમાં પાંચમા આરાના વો કલેશ ક રનારા, ઝગડા કરનારા, અસમાધિ કરનારા, ઉગ કરનારા, બહુમુંડા “અપસમાવíતિ” કહ્યા છે. વળી શ્રી ઉત્તરાધ્ય યન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં એકલાં “અg” કહે “અcq,” તમે કહ્યું હતું તે સાધુમાં પણ કલેશ કર વાનો સ્વભાવ દેખાય છે ત્યારે કહ્યું છે. વળી શ્રીદશાશ્રુતસ્કંધ સૂત્રમાં સાધર્મિનો કલેશ મટાડો કર્યો છે. વળી સોળ સ્વમ માં સાધુ પણ મરછર ભરેલા થશે. ચંદમે સ્વને રત્નની કાં તિ તેજે કરી હોણી દીઠી, તેના પ્રતાપે ભરતક્ષેત્ર અને ઐરવ તક્ષેત્રના સાધુ ચારિત્ર રૂપ તેજે કરી હતીણા દીઠા. કલેશ ક રવે, અવિનય કરે, એક એકના અવર્ણવાદ બાલશે. એમાં કહ્યું છે. તે જુઓને સર્વે સાધુઓ સરખા કેમ હોય? કે ઈમાં ઘણા ગુણ છે તે કોઈમાં થોડા ગુણ છે પણ એમાં જ સાધુ છે. અસાધુ નહો. હીરાની ખાણ એ જ છે. એમાં જ ગુણવંત છે. કોઈ લાખ રૂપિયાને હીરે, તે કોઈ ન વાણુ હજારનો હીરે, તે કોઈ થોડા ઘણા મૂલ્યને હીરા ૫ ણ સાર એ જ છે. આગળ ચોથા આરામાં પણ સર્વે સરખા થયા નથી. પાર્શ્વનાથ ભગવાનની આર્યએ હાથ પગ ધોયા તેને પણ ગચ્છ બહાર કહી નથી. સુભદ્રાએ છોકરા છોકરી ને રમાડ્યા, ખેલાવ્યા, તેને પણ અસાધવિ ન કહી. તે કો ઈક અતિચાર દેખી થોડા માટે સાધુને અસાધુ કહે છે તે ભા રે વચનના બેલનાર દુર્લભધિ જાણવા. :