________________
૫માં આળખણાકાર
(૬૧)
વજ્રજડતાઇપણાથી અતિચાર ઘણા લાગતા દેખાય છે. જે થી એકેક નિર્બુદ્ધિ જીવને સાધુ ન સૂઝે, તે કહે કે, જે સાધુ હોય તે એજ કેમ સેવે ? તેના ઉત્તર-સૂત્રમાં પાંચચા રિત્ર અને છ નિગ્રંથ કહ્યા છે. સાધુ સાધુ અનંત ભાગે હીણા ત્યાદિ વિકલ્પ કેમ કહ્યા છે ? વળી શ્રી ઠાણાંગસૂત્રમાં ચાર પ્રત્રજ્યા કહી. ધનસંઘટ્ટીયસમા ' ઇત્યાદિ અતિચાર રૂપ કચરે કરી સહિત પ્રત્રજ્યા કહી. વળી બહુશચારિત્ર શરીર, ઉપકરણ વિભૂષાને કરવે શુદ્ધ અનેઅશુદ્ધ મિશ્રચારિત્ર કહ્યું. વળી છેદેપસ્થાનિક મહાવીરસ્વામીનાસાધુનેસાતિચાર અતિચાર સહિત છે. વળી સાતમે ગુણઠાણે છદ્મસ્થનાં સા ત લક્ષણ કહ્યાં છે. તેમાં ૧ હિંસા કરે, ૨ મૃષા બાલે, ૩ અ દત્ત લે, ૪ શખ્વાદિ વેદે, ૫ સદાષ આહાર લે, ૬ પૂજા સત્કા ૨ વાંછે, ૭ વાગરે લીસા ન કરે. એ સાત સુલટાં લક્ષણ કેવ ળીનાં કહ્યાં છે. વળી ચેાથે ઠાણે ચાર પ્રકારે કેવળજ્ઞાન ન ઉપજે. તે–૧ વારંવાર સ્ત્રીકથા, ૨ ભક્તકથા, ૩ દેશ કથા,૪ રાજ કથા કરે. ૧ અશુદ્ધ આહારનું તજવું, રકાઉસ્સગનુંકરવું તેથી આત્મા સમ્યકભાવે નહી. ૩ આગલો પાછલો રા ત્રિએ ધર્મજાગરિકા ન કરે. ૪ શુદ્ધસામુદાણી એષણીક ગાચરી ન કરે. વળી પાંચમ આરાના જીવ વાંકાને જડ કહ્યા, તે થી પાંચવાનાસમજાવવાં દાહિલાં કહ્યાં છે. તથા શ્રી ભગવતિ સૂત્રના સાતમાં શતકમાં સફળા સાધ દેશમાં ગુણઠાણા સુધી તે સૂત્રને ન્યાયે ન ચાલે. વિપરીત ચાલે છે તે માટે સંપરાય ક્રિયા લાગે. સાત આઠ કર્મ બાંધે, વીતરાગ ૧૧ મે, ૧૨ મે, ૧૩ મે ગુડ્ડાણે તે સૂત્રને ન્યાયે ચાલે. પરંતુ એક શાતાવે