________________
૫ મે ઓળખણાદાર.
: (૫૩)
પણામાં અતિચાર લાગે. તે પ્રમાદ ટાળવાને ખપ કરવા, પ ણ સેવવાના ઉપાય ન કરવા. કેટલાએક મૂઢમતિ પ્રાણી સાંપ્રતકાળમાં સાધુને અતિચાર લાગતા દેખીને સાધુપણામાં શંકા ધરે છે. તે કહે છે કે, હમણાં સાધુપણું ક્યાં પળે છે તે પણ અવ્યક્તવાદીજાણવા. નિન્હેવના કેડાયત જાણવા. શ્રી ઠા ણા નવમા ઠાણામાં કહ્યું છે કે, જે એમ કહે તે ચા ૨ ભેદની વિકથાના કરનાર છે. વળી સાધુપણામાં શંકા વેદે, તેને ત્રીજે ટાણે “ અહિયા અનુજ્ઞા. ’’ કહ્યા છે. વળી શ્રી જ્ઞા તાસૂત્રમાં મેારલીના ઈંડાંને ન્યાયે જે પંચ મહાવ્રતમાં શંકા વેદે, તે પરલાકને વિષે ચાર સંધમાં હીલણા પામે. પરભવે સંસારનાં અનંતાં દુઃખ પામે એમ કહ્યું છે.
વળી શ્રી ભગવતિસૂત્રના પચીશમા શતકના સાતમા ઉદ્દેશામાં છેદેપસ્થાપનીય ચારિત્રના વિરહકાળ જધન્ય વેશ । હજાર વરસના કહ્યા. તે ન્યાયે પાંચમે આરો પૂરા થશે. તે દિવસ સુધી સાધુપણું રહેતું જણાય છે. વળી શ્રી ભગવતિ સૂત્રના વીશમા શતકના આઠમા ઉદ્દેશામાં મહાવીરસ્વામી મુક્તિ ગયા પછી એકવીશ હજાર વરસ સુધી સાધુ, સાધવિ, શ્રાવક, શ્રાવિકા એ ચાર તીર્થ ચાલશે. તેથી હમણાં તા સા ધુ છે જ. ઇહાં કેટલાએક એમ કહે છે કે, ભરતક્ષેત્રમાં સા ૩ છે. એવા, પણ ઇહાં દેખાતા નથી, તેને એમ કહીએ કે, જો ઇહાં સાધુ નથી, તેા શ્રાવક કેાના પ્રતિબાધેલા હાય? અને એ પ્રત્યક્ષ આર્ય દેખાય છે કે, અનાર્ય ? જે અનાર્ય છે, તે જૈનનાં સૂત્રેા કયાંથી ? અનાર્યમાં શ્રાવક ક્યાંથી ? ઉત્તમ જાતિ વાણિયા બ્રાહ્મણ કયાંથી? અને જો આર્યદેશ છે, તે