SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ( પર) જેનતત્વશોધક ગ્રંથ કહ્યું છે. કોઈ કહે આશ્રવ અત્રત તે એક જ છે. તેને ઉત્તરઆશ્રવના પાંચ ભેદ. અત્રતના કેટલા? ચોથે ગુણઠાણે સભ્ય કત્વ તે વ્રતમાં દશમે કષાય તે શેમાં? એકેયમાં ન સમાય તે માટે દશ બેલમાં સર્વ સમાય. બેમાં ન સમાય. દશ દ્વારને સહસ્ત્રભિગમ. તે બે તો દુર્ભિગમ, તે માટે સાધુના કર્તવ્યમાં અત્રત નહી. પાંચમા સુધી દેશ થકી છે. બાવીશ પ્રમાદ તે આશ્રવ પૂર્વે સંજળની ચેકડી અને નવ કષાય કહ્યા. બ્રા હભાયમાં આવે તે મરણને ઉદયે મમત્વપણું ઉપજે, તે પ્ર માદ કહીએ. તે કષાયનો જ ભેદ છે. પણ ઈહિ જુદે ગયે છે. તેના પાંચ ભેદ. મદ તે માનને ઉદય, તેવીશ વિષય તે પાંચ ઇદ્ધિ, ત્રણ વેદ, રતિ, અરતિ, મહને ઉદય, કષાય તે ચાર, તે સ્વ ઉદય.૩ નિદ્રા પાંચે. તે જ્ઞાનાવરણીને ઉદયે, વિકથા ચાર તે હાસ્ય, શોક, ભય, દુર્ગછાને ઉદયે છે. તથા પ્રમાદ છદ્દે ગુણઠાણે છ કહ્યા. ૧મદ, ર વિષય, ૩ કષાય, ૪ નિદ્રા, ૫ જુયે, ૬ પડિલેહણ એ છ પ્રમાદ છ ગુણઠાણા સુધી છે. તેપણુનિદ્રાલે છે.વિકથા કરવાનો સ્વભાવ પણ છે. શબ્દ વિષયનું વેદવું પણ છે. કષાય પણુઉદય આવતે જણાય છે. એ ન પણ કરે છે, તથા ધર્મનાં કર્તવ્ય કરતાં પણ મમત્વપણું ઉ પજે છે, તેથી પ્રમાદ લાગે છે, પણ તેથી સાધુપણું ન જાય. વળી વચમાં વચમાં સિદ્ધાંતાદિ ભણતાં વૈરાગ્યરસ ઉ પજે છે. અપ્રમત્તભાવ આવે છે. તેથી વારંવાર સાતમે ગુણઠાણે ચઢે છે. તે થકી છકે પણ પડે છે, પરંતુ હેઠે મા ઉતરતું નથી, અને જે વારંવાર પ્રમાદમાં જ રહે તે, સાતે એક મે ન ચડે તે હેઠા ઊતરવાનું ઠેકાણું છે. ઘણા પ્રમાદથી સાધુ
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy