________________
' jમ ઓળખણોદ્વાર. . (૪૯) અત્રત નહીં.શ્રી પન્નવણસત્રના બારમા પદમાં અવતને અપ
ખખાણું લાગે. આગળ નહી. એમ શ્રી ભગવતિ સૂત્રના પહેલા શતકના બીજા ઉદ્દેશામાં તથા પન્નવણ સૂત્રના સત્તર મા પદમાં તથા ભગવતિ સૂત્રના સોળમા શતકના પહેલા ઉદેશામાં આહારિક નિપજાવો અધકરણી, તે “જના ઘડુ જ કહે. તથા શ્રી ભગવતિ સૂત્રના ત્રીજા શતકના ત્રીજા ઉદ્દેશમાં સાધુને પ્રમાદના ચાગની ક્રિયા કહી, વળી શ્રી સૂ વગડાંગ સૂત્રના અઢારમા અધ્યયનમાં અત્રત “વહુજ તાલે ચક્કર” ત્યાદિ, અવ્રતમાંનું તે બાળપણું કરશે, તેરમા
સુધી બાળપણું હશે તે તે નથી. વળી શ્રી સૂયગડાંગ સુ ત્રિના અઢારમા અધ્યયનમાં સાધુને ધર્મપક્ષમાં કહ્યા છે, ૫
ણ મિશ્રપક્ષમાં નહી. એમ ગણીએ છીએ. તે માટે અત્રતમાં પણ ન કહે. તથા કેટલાએક સાધુને આહાર પ્રમાદમાં કહે છે. તે પણ શુદ્ધ વચન નથી દેખાતું. જે માટે પ્રમાદ તે છઠ્ઠા ગુ ગુઠાણા સુધી છે. ઉપરાંત નથી, અને આહાર તે તેરમા જણઠાણ સુધી છે. તે સાધુને આહાર શેમાં છે? ત્યાં વ્યવ હાર નયે તે સાધુને આહાર નિર્વ છે. સાવધ આહારને તે સાધુને ત્યાગ છે. પાપ રહિત છે, મેક્ષ સાધવાને હેતુ છે. શ્રી દશવૈકાળિક સૂત્રના પાંચમા અધ્યયનના પહેલા ઉદ્દેશા ને ન્યાયે વાહ વાઘેરસ” ઇતિ વચનાત. ધર્મનો સ હાપ્ય છે. સંયમનું ઓછું છે. તે માટે કારણને કાર્યએ વિચારતાં વ્યવહાર. નયે ધર્મ કહીએ. તથા શ્રી ભગવતિ સૂત્રના સોળ મા શતકના ચોથા ઉદેશામાં મલાય શ્રમણ નિગ્રંથ આહાર કરતો. એ વરસમાં નારકીને જીવ જે કર્મ તેડે તે