________________
(૪૮)
જેનતવશેધક ગ્રંથ, ત્રીશમા અધ્યયનમાં ભાતનાં પચ્ચખાણ કરવાથી અનેક ભવ નાસે. તથા તે જ સૂત્રના ત્રીશમા અધ્યયનમાં તપકરયા થી અનેક કેડ ભવ ખપાવે. વળી સાધુ આહાર કરે. શ્રી જ્ઞા તાસૂત્રમાં ધનાવહ શેઠે પોતાના સ્વાર્થ માટે વિજયચોરને અન્ન દીધું, તેમ સાધુ પણ આપણી અબાધા ટાળવા માટે ચાર સરખી કાયાને આહાર આપે. જેમ ઉત્પલાવધસીને આ ધિકારે મૂળદેવ રાજાએ ઘણો માલ ઘટાડવા માટે મંડિત ચો. રને આહાર આયે, તેમ સાધુ પણ જ્ઞાનાદિક માલ ઘણે કા ઢવા માટે કાયા રૂપ ચારને આહાર આપે છે. વળો શ્રી સૂય ગડાંગ સૂત્રના સત્તરમા અધ્યયનમાં જેમ ગૃહસ્થ ભાર વહેતાં સુધી ગાડાને ઊંજણ દે, તેમ સાધુ સંયમ ભાર વહેવા સુધી કાયાને આહાર દે. વળી શ્રી જ્ઞાતાસૂત્રના અઢારમા અધ્યાય નમાં જેમધન્નાશેઠે રાજગૃહીએ પહોંચવા માટે સુસમા પુત્રીનું માંસ ખાધું, તેમ મેક્ષ નગરે પહોચવા માટે મૃત્યુ પામેલી કા યાને આહાર કરે છે. તે માટે સાધુને આહાર વ્રતમાં કહે, તે સૂત્રથી વિરૂદ્ધ દેખાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અઢા રમા અધ્યયનમાં સાધુને તોધન કહ્યા, પણ ખાવાવાળાને ન કહ્યા. શ્રી ઠાણાગ સૂત્રના ત્રીજે માણે સાધુને ત્રીજો માથે સંલેહણ કરું, આહાર છોડીશું તે દિવસ ધન્ય થશે. વ્રત છે ય તો એમ ન કહે. વળી ધર્મના બે ભેદ. ૧ મૃતધર્મ અને ૨ ચારિત્રધર્મ. પણ આહારધર્મ ન કહે. તથા કઈક સાધુના આહારને અવતમાં કહે છે તે વાત પણ એકાંત મળતી દેખાતી નથી. કારણ કે સાધને અત્રતતી ક્રિયા ટળી છે. સાથે સર્વત્રતા છે. ત્યાં અત્રત કયિ રહી છહે ગુણઠાણે બાર મહિલી એકેય