________________
,
- ૫ મે ઓળખણાદાર " (૪૩) પુન્યની ઓળખાણ કહી. - હવે પાપ પદાર્થની ઓળખાણ કહે છે. ત્યાં પાપના બે ભેદ. ૧ દ્રવ્યપાપ ને ૨ ભાવપાપ, તે બેહની ઓળખાણ કહે છે. પૂર્વે જે જીવે મેહનીકર્મની છવીશ પ્રકતિ બાંધી છે, તે સત્તામાં પડી છે તે ઉદય આવ્યાં થકાં પાપ કરવાની મતિ ઉપજે તે માટે જે કર્મના ઉદય થકી પાપના પ્રણામ ઉપજે, તે કર્મને દ્રવ્યપાપ કહીએ. તે પણ ચાફરશી પુગળ છે. તેના ઉદયથી જે જીવની હિંસા કરવી, તથા જૂઠું બોલવું છે ત્યાદિ અશુભ પ્રણામ ઉપન્યા, તે અશુભ અધ્યવસાયનેભા વપાપ કહીએ. તે અરૂપિ છે. તે પ્રણામ થકી જે જીવહિંસા દિક ક્રિયા કરે, તે ક્રિયાને વેગ વ્યાપાર પ્રવર્તવા આશ્રી દ્ર
પાપ કહીએ. આરંભ તે આઠ ફરશી છે. તેને પણ એક ન એ પાપ કહીએ. તે કર્તવ્ય કશ્યા થકી જે સાત આઠકમના અશુભવદિ સહિત અનંતપ્રદેશીયા ખંધ, જીવને આવી લાગે, તે પુગળ ચકરશી છે. તેને પણ દ્રવ્યપાપ કહીએ. તે પ્રકૃતિ ઉદય આવ્યાં જીવને નીચગોત્ર, ધન ધાન્ય નાશ, દુખ દારિદ્ર અશાતા ઉપજે, તે પાપનાં ફળ છે.
હવે નય આથી જોતાં તો ધન ધાન્યાદિક સોનુ રૂપે પ્ર મુખ નવવિધ દ્રવ્યપરિગ્રહ કહીએ. પરિગ્રહ તે પાપ. તે ન્યા ચે ધન ધાન્યાદિ પણ દ્રવ્યપરિગ્રહ આઠફરશી કહીએ. જે તે પરિગ્રહને એકાંતે પાપ થાપે તે ભરત ચક્રવર્તિને ઘરેણાં પહેરવાં થકાં જ કેવળજ્ઞાન કેમ ઉપવું? પાપ છતાં તે કે. વળજ્ઞાન ઉપજે નહીં. એ ન્યાયે એ દ્રવ્ય પરિગ્રહથી વસ્તુ ને રોકે એને વિષે મમત્વભાવ તે પરિગ્રહ કહીએ. એ મમ