________________
(ર૬),
જેનતત્વશોધક ગ્રંથ, mimimminnnimimmmmmmmmm થી શાશ્વતા આદિ અંત રહિત, કઈવખતે પુગળને અપુદ્ર ગળ નહિ થાય.ભાવથી વર્ણ સહિત રૂપિ. ગુણથી ગ્રહણ ગુણ - હવે અજીવને ચૌદમો ભેદ કહે છે. “પરમાણુ યુગ ળ” તે એક રૂક્તિમાં અનંતમે ભાગે પરમાણુ છદ્મસ્થને ગ્રા ૨. સર્વ પુદ્ગળ જાતિમાં જેમ આકાશ પ્રમાણ તે દ્રવ્યથી અનંતા છે. ક્ષેત્રથી એક, આકાશમાં ગ્રાહ્યા. કાળથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટા અસંખ્યાતા. ભાવથી એક વર્ણ, એક ગંધ, એક રસ, બે ફરસ લાભે તે એક પરમાણુના સેળ - ભાંગા થાય. સર્વ પરમાણુ રાશિમાં પાંચ વર્ણ, પાંચ રસ,
બે ગંધ, આઠ ફરસ લાભે. સર્વ રાશિના ભાંગા (૨૦૦) થાય. ગુણથી ગ્રહણ ગુણ, વિખરણ ગુણ. એવા અનંતા પરમાણુ આમાં ભેગા હોય, ત્યારે છદ્મસ્થની નજરે આવે. એમ અ નેરી વસ્તુના પણ દ્રવ્યાદિ પાંચ ભેદ કહેવા.જે ઠેકાણે પૂછે,
ત્યાં અજીવના ઉત્કૃષ્ટ અગીઆર ભેદ લાભે પણ કોઈ ઠેકાણે - અધિક ન હોય. - હવે પુન્ય પદાર્થની ઓળખાણ કહે છે. જીવને પવિત્ર કરે તે પુન્યના બે ભેદ, ૧ દ્રવ્ય પુન્ય અને ૨ ભાવ પુન્ય. ત્યાં દ્રવ્ય પુન્ય તે શું કહીએ? જે સાધુ પ્રમુખને અનાદિક દેવાના ભાવ પ્રણામ, તે ભાવપુત્ય કહીએ. જે પ્રણામ શુદ્ધ અધ્યવસાય અરૂપિ છે, તે પ્રણામ થકી જે અનાદિક દેવા ની ક્રિયા, તે પણ જીવનું પ્રવર્તવું. વીતરાયનો ક્ષયોપશમ તથા દાનાંતરાયનેક્ષપશમ તેને પણ ભાવપુ કહીએ. ત્યાં દેતાં થકાં જે યોગ્ય વ્યાપાર પ્રવર્તે, તે દ્રવ્ય પુન્ય કહીએ. તે રૂપિ છે. તેને દેતાં થકાં જે અશુભ કર્મ ખપાવે, તે નિર્જરા