________________
૫ મે ઓળખણાદાર (૨) ન હ્યા, નીચી દિશિએ દશ કહ્યા, તથા ઊર્ઘલેકે દશ કહ્યા,
અલેકે અગીઆર કહ્યો, તે કારણ માટે ક્ષેત્રથી સમય ક્ષેત્ર તે પ્રમાણે જ કહે. કાળથી અનાદિ અપર્યવસિત, પણ આ
દેશથી સાદિસાંત છે, તે કેમ? અમુકી વસ્તુને એક ઘડિ ગ ઈવત્યિાદિકહેવાથી. ભાવથીઅરૂપિ, ગુણથીવર્તના લક્ષણ.
હવે અજીવ અગીઆરેમ ભેદ કહે છે. “પુગળી સ્તિકાયને ખંધ." દ્રવ્યથી અનંતા, ક્ષેત્રથી જન્ય એક, ઉ
કષ્ટથી બચત મહાબંધ શ્રી. સર્વ લેકે અવગધે, કા કળથી જધન્ય એક સમયે, ઉત્કૃષ્ટા અસંખ્યાતા. ભાવથી એ
કે વર્ણ, એક ગંધ, એક રસ, બે ફરસ સહિત, કેઈક પાંચ વ છું, પાંચ રસ, બે ગંધ, આઠ ફરસ લાભે ગુણથી ગ્રહણ જે ગળી જાય,મળી જાય.દિશિએ ઉઘાત કરે, તપે, અંધારું કરે, શબ્દ, રૂપ, રસ, ગંધ, ફરસ. ભલાના ભૂંડા અને ભેડાના ભલા થાય.
હવે અજીવન બારમે ભેદ કહે છે. “પુગળાસ્તિકાય ને દેશ." તે દ્રવ્યથી અનંતા, ક્ષેત્રથી જઘન્ય એક આકા શ, ઉત્કૃષ્ટથી અસંખ્યાતા જોજનની કેડેકોડિ પ્રમાણે. કાળ થી જેટલી વેળા સુધી ચિંત. તથા ભાંગા આશ્રી સંખ્યા તે, અસંખ્યાતે કાળ. ભાવથી વર્ણગંધ, રસ, ફરસાસહિત. ગુણથી ગ્રહણ ગુણ
હવે અંજીવને તેરમો ભેદ કહે છે. “પુગળાસ્તિકાય ને પ્રદેશ.” તે દ્રવ્યથી આપ આપણી અપેક્ષાએ એક અને
સર્વથી પૂછીએ તે અનંતા તે પણ સર્વ જીવરાશિથી અનંત | ગુણ કેડજુમાં અવઠ્ઠિયા છે. ક્ષેત્રથી એક પ્રદેશ પ્રમાણ, કાળ
*
,