________________
*
*
*
'',
:
~
:
:
:
*
*
*
***
1,
*
૫ મે ઓળખણદ્વારા
(૧૯) શીના આવ્યા. તે વાત પણ મળતી જણાતી નથી. એમ ક રતાં તો જીવના ભેદ બે જ થાય છે. ત્રણને શબ્દ તે નિંર ર્થિક જ દેખાય છે.વળી સૂત્રનો પાઠ પણ એમ જ દેખાય છે.
અન્ની જીવન, જી જીવન” તેથી એકાંત સ્થાપન કરતાં સૂત્રને પાઠ તૂટે છે. વળી શ્રી ભગવતિ સૂત્રના પહેલા શતકના પ્રથમ ઉદેશામાં કહ્યું છે કે, “નારકી દેવામાં આ સંજ્ઞી હોય તે, જઘન્ય ૧, ૨, ૩ ઉત્કૃષ્ટા અસંખ્યાતા લાભે. એમ કહ્યું છે. તથા શ્રી ભગવતિ સૂત્રના છઠ્ઠા શતકના ચોથા ઉદેશામાં કહ્યું છે કે“અસંજ્ઞી નારકી દેવતામાં કાળાદેશે
ના છ ભાંગા લાભે,” તથા શ્રી પન્નવણ સૂત્રના ત્રીશમા પદમાં કહ્યું છે કે, “નારકી દેવતા અસંશમાં અણુહારીક ના છ ભાંગા કહ્યા. ઈત્યાદિ ઘણે ઠેકાણે દેવતા નારકી અસં. શિયા કહ્યા છે.” તથા કેઈએમ કહે કે, “દેવતામાં જીવન ભેદ ત્રણ અને દેવીમાં જીવના ભેદબે. તે પણ એક નયે ન મળે.જે કારણ માટે અસંશી તે દેવતા દેવી બહુમાં ઉપજે. ઉપ જવાનો વિશેષ નથી. તથા કેઈએમ કહે કે“દેવીમાં આ સંsીના ભાવ વિકલ્પ જ્યાં ન ઉપજે, તે એ યુક્તિએ ન જા
. જે કારણ માટે ઉપજવાને વિતર્ક કેઈઢેકાણેથી કા ઢી દેખાડે?” તે કારણ માટે દેવીમાં પણ ત્રણ લાગે છે.. તથા દેવીમાં પણ એક નયે બે ભેદ કહીએ, તે કેમ? જે કા રણ માટે મનુષ્યમાં ત્રણ અને મનુષ્યમાં બે લાભે. અસે શી મનુષ્ય ગતિમાં લાભે, પણ મનુષ્યણીમાં ન લા ભે. તે કારણ માટે દેવીના બે ઉપન્યા, તે પછી દેવતામાં પણ બે ભેદ ગણવા. તથા એક નય શ્રી દેવતા તથા ના
*
*
|
- :
,
,
:
':
*
-
-
- - -