________________
અ
(૧૮) જનતત્વધક ગ્રંથ અપર્યાપ્તાની પેઠે જાણવાં. પપ્રાણ આઠ, ૬પર્યાપ્તિ પાંચ, ૭ આ ઉખું છ મહિમાનું અવગાહના ચારકોશની, આગત બે, ૧૦ ગત બે, ૧૧ ગુણઠાણું એક,
હવે જીવનો અગીઆરમે ભેદ કહે છે. “અસંશી પંચે દ્રિય અપર્યાપ્ત. * ૧ ગતિ ચાર, ૨ જાતિ પંચેદ્રિય, ૩ કાય વસ, ૪ દંડક ચદ તે-૧ નારકી, ૧૦ ભવનપતિ, ૧ તિર્યંચ પંચેદ્રિય, ૧ મનુષ્ય અને ૧ વાણવ્યંતર. ત્યાં અસંશી તિર્ય ચ પદ્રિય તે પ્રસિદ્ધ છે. અસંજ્ઞી મનુષ્ય પણ ચૌદ સ્થા નકે ઉપજે છે. તથા દેવતા અને નારકી અસંશી તે નથી, પણ અસંજ્ઞી તિર્યચચિંદ્રિય મરીને દેવતામાં તથા નારકી માં ઉપજે છે. તે અંતર્મહત્ત્વ સુધી અપતિ વેળાવિર્ભાગજ્ઞાન ન ઉપન્યું હોય, ત્યાં સુધી અસંશી નયે કરીને ગણીએ. શ્રી જીવાભિગમ સૂત્રની બીજી પડિવત્તિમાં કહ્યું છે કે-અનેરા gi તે સિં સજી? અની? મr! જીવ, અવ” તથા કેટલાએક એમ કહે છે કે, “દેવતા અને નારકી અસંશી છે. તેમાં અગીઆરમે ભેદ ન લાભે, પણ બારમો ભેદ લાભ. જે કારણ માટે તે જીવ બારમા ભેદમાં મરણ પામે છે, તેબા રમેથી અગીઆરમે પાછો કેમ આવે?” તે વાત પ્રમાણે જ ણાતી નથી. જે કારણ માટે તે સમયે દેવતા નારકીને ભવે તે જીવ અપર્યાપ્ત હોય છે. તેથી અગીઆર ભેદ ન લા ભે અગીઆરમે ભેદ જાણીએ છીએ. વળી કેઈએમ કહે છે કે, “અગીઆરમો ભેદ પણ નથી, તેમબારમો ભેદ પણ નથી. જે દેવતા નારકીમાં ત્રણ કહ્યા છે, તે ત્રણમાં નહી બે ભેદ ગણવા. ૧ એક સંજ્ઞીના આવ્યા અને બીજા અસં
. '
' '