________________
(૮)
જનતત્વશોધક ગ્રંથ, . પાપ છે, તે કોઈ જીવ પુન્યવંત કહ્યા છે અને કોઈ પાપવંત કહ્યા છે તે કેમ તેને ઉત્તર-બતે આહારને જ દષ્ટાંતે. જ્યાં રે જેને જેટલી અધિકતા હોય તે કહીએ. જ્યારે જીવને શુભ કર્મને ઉદય ઘણો હોય, અને અશુભ કર્મને ઉદય અલ્પ હોય, ત્યારે દેવતા પ્રમુખની ગતિ પામે. તે પુન્યવાન કહીએ. નિરગતા પથ્ય આહારની પેઠે. વળી જ્યારે અશુભ કર્મનો ઉદય ઘણે હાય, અને શુભ કર્મનો ઉદય અલ્પ હોય ત્યારે નરકાદિક અશુભ ગતિ પામે. તે પાપઆત્મા કહીએ. જ્યારે પુન્ય પાપ બહુ ક્ષય થાય, ત્યારે મેક્ષ પામે. શ્રી ઉત્તરાધ્યા ચન સૂત્રના એકવીશમા અધ્યયનમાં કહ્યું છે કે “વહે છે.
ઘri” ઈતિ વચનાત્. એ તે ઉદયઆથી કહ્યું હવે બંધઆશ્રી પણ સકષાયી જીવ સમયે સમયે પુન્ય પાપ બેહુ બાંધે છે. પણ એવો જીવ કેઈનથી કે, જે એકલું પાપબાંધે તથા એકલું પુન્ય બાંધે. તથા છ સાતમે ગુણઠાણે ચંદપૂર્વવેત્તા,ચારજ્ઞાનના ધણી શુકલલેશી સાધુ સર્વાર્થસિદ્ધ વિમાનનું આખું બાંધે, તે સમયે પણ નિશે અશુભકર્મ બાંધે છે. પરંતુ શુભકર્મ અધિક બાંધ્યાં છે, તેથી શુભબંધકહીએ. અથવા કૃષ્ણલેશી દુષ્ટ અધ્યવસાએ સંલેશમાં મિથ્યાદષ્ટિ જીવ સાતમી નરકનું આખું બાંધે, તે સમયે પણ પંચેન્દ્રિય જાતિ, ત્રસનામ ઇત્યાદિ શુભ પ્રકૃતિ બંધાય છે; પણ બહુ |ળતાથી પાપને બંધ કહીએ. એ ઉત્કૃષ્ટ ભાંગા કહ્યા. એ પ્ર - કારે સર્વ મધ્યમ ભાંગ પણ એમ જ જાણવા.. - ઈહિાં કોઈ અજાણ કદાગ્રહ ગ્રસિત માણસ એમ કહે કે પુન્ય અને પાપ એ બેહુને એક સમયે બંધ ન હોય. જે