________________
..'
- ૪ થે દષ્ટાંતદ્વાર, (૭) કહો છો, ત્યારે કાળ કેને કહે છે તેને ઉત્તર “જે જી વની અવસ્થા તે કાળ ન કહીએ, પણ જે અવસ્થાનો કર નારે અને ચંદ્રમા સૂર્યનાં માંડલાનું ફરવું તેને કાળ કહીએ. જે કારણ માટે કાળ તે અઢીદ્વિીપમાં છે પણ અઢીદ્વીપ બ હાર નથી અને અવસ્થા તે સર્વ લોકમાં છે, તે કારણ માટે - સમય, ઘડિ, અને દિવસ પ્રમુખની વોવ તે કાળ કહીએ, - શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અઠ્ઠાવીસમા અધ્યયનમાં કહ્યું છે કે,
વત્ત નહg વાતો” ઈતિ વચનાત્ “તં જ પુરૂ
ર” ઈત્યાદિ “વફા તુ હતead” એમ કહ્યું છે. - હવે પુન્ય અને પાપ એ બન્નેનું દષ્ટાંત ભેગું કહે છે. પુ
ન્ય ત સુખદાતા અને પાપ તે દુઃખદાતા. એ બન્ને કર્મ પ રિણામ છે. ત્યાં દષ્ટાંત-જેમ પથ્ય આહાર તે શાતાકારી છે છે અને અપથ્ય આહાર તે અશાતાકારી છે પરંતુ કોઈક જી - વને પથ્ય આહાર વધે અને અપથ્ય આહાર ઘટે, ત્યારે તે નિ રેગી થાય. વળી જેમ જેમ પથ્ય આહાર ઘટે, અને અપથ્ય આહાર વધે, તેમ તેમ તેને રોગ વ્યાપતે જાય. જ્યારે પથ્ય આહાર અલ્પ હોય અને અપથ્ય આહાર ઘણો હોય, ત્યારે તે સરગી થાય અને જ્યારે બન્ને આહાર છૂટે, ત્યારે તેનું મ રણ થાય. એમ જીવને પણ પુન્ય પાપ બેહુ આહાર તુલ્ય જાણવા. જ્યારે પુન્ય વધે અને પાપ ઘટે, ત્યારે સુખ પામે. વિળી જ્યારે પુન્ય ઘટે અને પાપ વધે, ત્યારે દુઃખ પામે પુન્ય
અને પાપ એ બેહ છૂટેથી મેક્ષ થાય, પણ સંસારી સર્વ સં - એગી જીવને પુન્ય પાપ બેહ નિમાય ઉદયભાવ પામીએ. આ પણ એવો જીવ કઈ નહી. અહીં પ્રશ્ન-“જો સર્વ જીવને પુન્ય
.. "